________________
૨૮
......
——
અધ્યાય-૨
મહારાજ
ભાગલેખાની ભાગ્યરેખા ચાતુ શિક્ષક જગદ્ગુરૂ શ્રી ચઢેલાસાશ્રમ ભાગ્યલેખાની ભાગ્યરેખા વિષે વિવેચન કરતાં જણાવે છે કે જે નર કે નારીનુ લલિત લલાટ ઉપસેલુ હોય તે તેમના કપાળના ઉપસેલા વિભાગમાં શંખની આકૃતિ સમાન નાનકડા આકારે હાય, અથવા આખા પર ભમરકમાનના થડમાં ઝીણાંઝીણાં શંખાકારનાં ચિન્હો હોય, અથવા કપાળપર અર્ધચન્દ્રાકાર રેખા જણાતી હૈાય તે જાણવું કે તે પુરૂષ યા નારી ગરીબના ધરમાં જન્મ્યાં હાવા છતાં બહુ શ્રીમંત તે સુખી થશે.
મગભગત
જે સ્ત્રીપુરૂષના કપાળમાં ચીપટાના આકાર જેન્ની રેખા જાતી હૈાય તે સ્ત્રી કે પુરૂષ ધ`ગુરૂ, સાધુ, સંત કે વેરાગીને ઝુડા સ્વાંગ ધારણ કરી, બગભગત બની લેાકાને લુંટનાર હશે. પાપકી
જેના કપાળમાં ચીપટાકૃતિસમાન રેખા જાતી હૈાય તે સ્ત્રી યા પુરૂષ પાપકર્મ કરવામાં પ્રીતિ રાખનાર થઇ. લેકાને યુસી ખાશે. .
લાકપ્રસિધ્ધ
જેના કપાળમાં કમળપુલ જેવી આકૃતિ ાય તે નર યા નારી સ્થળાં મનુષ્યાથી સારાં બની લેાકેામાં પ્રસિદ્ધિને પામશે. ગઈન મારવા લાયક.
જેના કપાળના મધ્ય ભાગમાં ખાડા જેવા આકાર હાય, અને તેની આજુબાજી ઉપસેલે ભાગ હાય, તે નરનારી નાશને ચેાગ્ય છે. અર્થાત તે ગરદન મારવા યોગ્ય હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com