________________
અધ્યાય-૨
પરની રેખા, હાથ પરની, જંઘ પરની, પગ તથા પાની પરની રેખાઓની પરીક્ષાના નિરીક્ષણ વિષે લખે છે તે તરફ ધ્યાન દેવા જેવું છે. ઘણા રેખાનિરીક્ષક ભુદેવો માત્ર ભાગ્યરેખાનું નિરીક્ષણ કરીને ઉજજવળ આગાહી આપે છે, પરંતુ પ્રજ્ઞા રેખા કે જેનું અન્ય નામ બુદ્ધિ રેખા પણ છે તે બળહિન હોવાના કારણે કવળ ભાગ્યરેખા અર્થાત પ્રારબ્ધ રેખાની જ સમાલોચનાથી ભાખવામાં આવતા ભવિષ્યકથનનો પ્રભાવ યથાર્થ પડતો નથી; એ પ્રભાવ ઓછો થઈ જાય છે. તે જ પ્રમાણે સુર્યરેખા પર દ્રષ્ટિપાત કર્યા સિવાય માત્ર ભાગ્યરેખા ઉપર નજર નાખવાથી પણ રેખાનિરીક્ષક ભુલભુલામણીના ચક્રાવામાં ગોથાં ખાય છે. સુર્યરેખાના નામે વિખ્યાત થયેલી વિજયરેખા અને ભાગ્યરેખાના નામે વિખ્યાત થયેલી પ્રારબ્ધરેખાની આકૃતિએ માણસના હાથના પંજાની હથેલીઓમાં સાફસાફ ન દેખાતી હોવાને લીધે રેખાપરીક્ષક સુચિત થતાં ફળનું વર્ણન કરતાં જાણ્યું કે અજાણે ભૂલ કરી બેસવાનો પુરેપુર સંભવ હોય છે.
સામુદ્રિકશાસ્ત્રોમાં સર્વ પ્રથમ મનુષ્યના દેહની રેખાએની કોટિ નિર્ણિત કરવી જોઈએ, કારણ કે રેખાઓની શ્રેણી નિશ્ચિત કર્યાથી માનવદેહની જીવનદોરીનું કયી મુળભૂત વૃત્તિશકિતઓ સુત્ર સંચાલન કરી રહી છે તે સમજશે. ત્યાર બાદ લલાટરેખા તથા બીજી અન્ય રેખાઓનું નિરિક્ષણ કરવાની જરૂર છે. આ રેખાઓનું સુચિત ફળ માણયા બાદ માણસના હાથના પહેચાની આંગળીઓનું અવલોકન કરવું અગત્યનું છે. આ ગુલિરેખાનિદર્શનને પુણ્ય પ્રતાપે માણસની જીંદગીની મુળભૂત વૃત્તિઓમાં વધારે-ઘટાડો થતા હશે તે તરત જણાઈ જશે. મનુષ્યની સાધારણુ પ્રકૃતિનું જ્ઞાન સંપાદન કરવા આંગળિયાના નો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com