________________
અધ્યાય-૨
ચઢાવવી. પ્રજ્ઞા રેખા અર્થાત બુધિરેખાનું નિરીક્ષણ કર્યા પછી મનરેખાને જેવી. મનરેખાના આધારે પ્રણયને આશય, સહન સંબંધ, ને સુખની શાંતિ દયાદિ વિપતે ફળાદેશ યથાર્થ પ્રકારે સંકલિત કરે; સબ કે વિવાહપ્રસંગ તથા વિવારંવૈભવના નિર્ણય ઉપર આવતા પહેલાં આ આત ઉપયોગી માહિતીઓની અનહદ આવશ્યકતા રહેશે. વિવાહાનિશ્ચયનો પ્રશ્ન ગુંચવણભર્યો હોવાને લીધે તેના પર ચાકકસ પ્રકારના અભિપ્રાય પર આવતા પહેલાં ભાગ્યરેખા તથા સુરેખાના નિરીક્ષણ ઉપર બુધબળનો ઉપયોગ કરવો. ભાગ્યરેખાથી પખાના ભાવિમાં સુરેખાથી દેખાતી આગાહી ફળાદેશના બળમાં વધારો કરે છે. એ સામુદ્રિકસુત્રના પ્રભાવે ભાગ્ય પર જાણતી સારીમાઠી અસરનું વાર્ષિક ફળ સરખા અંતરે વિહરતી વિજયરેખા પરથી ક૯પવા શકિતમાન થવાશે.
રેખાપરીક્ષા કરનારે ભાગ્યરેખાની પરીક્ષા કરવા ઉપરાન્ત આયુષ્યરેખા પરથી ચાલી જતી રેખાઓ પર પણ કષ્ટપાત કરો. આવા પ્રકારની રેખાઓ મનુષ્યની જીંદગીમાં સારી કાયાપલટ દર્શાવતી હોવાથી ભાગ્યરેખાની ખામીઓને પુરી દે છે.
ઉપર અનુસાર પ્રત્યેક રેખાનું નિરીક્ષણ કરવાની સાથે તેની ઉપરેખાઓનું પણ અવલોકન કરવું. આ પદ્ધતિએ અગ્રગય રેખાઓની સમાલોચના કર્યા બાદ વિવાહપ્રસંગ તથા સંતાન અવસરના વિષય પરત્વેના નિર્ણય ઉપર આવવું. વિવાહપ્રસંગ પ્રકટ કરતી આકૃતિઓ, બુધ, શુક્ર ને ચન્દ્ર—એ ત્રણ ગ્રાની થતી વિવાહત્રિપુટિનાં ત્રિભુવનોનું નિરીક્ષણ કરી હસ્તરેખાના આધારે જાણી શકાતી માનવપ્રકૃતિના સદાચાર દુરાચારનો વિચાર વિનિમય કરી, વિવાહવિષયક નિર્ણય પર આવી ફળરેખા અર્થાત સંતતિરેખાની તપાસ કરી વિશેષ આકૃતિઓ
ને અન્ય આકરેનું અવલોકન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com