________________
અધ્યાય ૩ જે. મુખકાયસામુદ્રિકઃ
લલાટના લેખ શ્રી નિખિલનિગમાગમસાહદય શારદાપીઠાધિશ્વર શ્રી આનંદાવિર્ભાવાચાર્યજી દર્શાવે છે કે જે પુરૂષપુંગવતા ભવ્ય અર્થાત ઉગતા આદિત્યસમાન ચકચકિત અને ભવ્ય કપાળમાં ભગવાન ભોળાનાથના લલિત લલાટ પ્રદેશમાંના અનુપમ શોભાયમાન ત્રિલોકદર્શક ત્રિપુચિન્હસમાન ચંદ્રાકારના ત્રણ આડા કાપાની વેદધર્મની વૈદિક મોક્ષદાયિની ત્રિપુછે રેખા હોય તે પુરૂષના ઉપર શ્રી સરસ્વતી દેવીની પરમ કૃપા હોય તે મનુષ્ય વિદ્વાન, સંતતિવાળા ને શંકરભકત હોય. તેનો સ્વર્ગ વાસ જ થાય એવું શિવસામુદ્રિકનું શુભ વચન છે. રૂદ્રાક્ષરેખા
જે પુરૂષના કમળ કંઠમાં શ્રી શંકર ભગવાનના કંદને દેદિયમાન કરનારી વૈદિક રૂદ્રાક્ષમાળા જેવી પતિતપાવની રૂદ્રાક્ષરેખા
સ્પષ્ટ જણાતી હોય તે મનુષ્યની કાયાને કે વિસ્ફટિક ઇત્યાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com