________________
સુત્રસામુદ્રિક
૧૯
ભવિષ્યકથન માટે સમય પણ મુકરર કરવામાં આવ્યા છે. શંકરસ્વામિ શ્રી ભાસ્કરાચાર્ય મહારાજ ભાખે છે તેમ મનુષ્યદેહની રેખાઓની પરીક્ષા કરવાનો સમય પ્રાતઃકાળના છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીનો છે. જમ્યા પછી મધ્યાહ્નના બાર વાગ્યાથી તે બપોરના ત્રણ વાગ્યા સુધી માનવદેહની રેખાનિરીક્ષા કરવી નહિ. સ્નાનાદિ વૈદિક પર્ કર્મ કર્યા સિવાય તથા અપવિત્ર વખતે માણસની રેખા નિહાળવી નહિં. રાતના વખતે રેખાઓ ન લેવી, મનુષ્યના શરીરને પ્રત્યેક ભાગનાં ચિહે દેખતી વખતે તે ભાગ પાણીથી ધોઈ, વસ્ત્રાર્થ લેહી, શુધ, વણ ને પવિત્ર કરી લેવો જોઇએ. અકરાંતિયા ખોરાક, અસહ્ય કસરત કે મહેનત કર્યા પછીથી મનુષ્યઅંગની કોઈપણ રેખા નિરખવી નહિ. અતિશય શરદીમાં અને અતિશય ગરમીમાં પણ કોઈ પ્રકારની રેખાઓ ન નીરખવી જોઈએ. માણસના શરીરની રેખાઓની સમાલોચના કરતી વખતે સમાલોચક સામુદ્રિકશાસ્ત્રો એ આસ્થર મને દશા રવ્યા વિના શાન્ત ચિતે ઉતાવળ, ગુસ્સો, અભિમાન ને દુર્વ્યસનનો ત્યાગ કરી ભાવિ જેવા પ્રયત્ન કરવું જોઈએ. આ પ્રમાણે સમય જોઈ, પવિત્ર થઈ, શાન્ત ને એકાગ્ર બુધિપૂર્વક જે શાસ્ત્રજ્ઞ રેખાપરીક્ષા કરે તો નિર્મળ જળમાં જતા પ્રતિબિંબના જેમ તે મનુષ્યના ભૂત, ભાવિ ને વર્તમાન જીવનને જણ શકે. આ પ્રમાણે શરૂઆત કરી ભવિષ્યદર્શન કરતાં તે સત્યને વધુ સુંદર સ્વરૂપે પારખી શકે છે.
પરીક્ષા પદ્ધતિ શ્રીમરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી પ્રજ્ઞાનતીર્થસ્વામિજી મનુષ્યની લલાટરેખા, કરિખ, ઉદરરેખા હસ્તરેખા, બરડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com