________________
અધ્યાય-૧,
•••••••••••...
જાપાની ભાષાભાવીઓએ એને અપનાવ્યું. છેવટે પુર્વનું જ્ઞાન પુર્વમાં આવ્યું. સારીયે પૃથ્વી પર એની અસર ફરી વળી.
- શહેનશાહ નેપોલીયને રચેલી “પ્રાઇવેટ પામીસ્ટ્રી ડાયરીને મેડમ ડી. નોર્મન્ડે નેપોલીયન્સ ડ ઓફ ફેટના શિર્ષથી પ્રસિદ્ધ કરી છે. સામુદ્રિક જોતિષશાસ્ત્રનું એક પુસ્તક “પામીસ્ટી ઓફ ફ્રાન્સના નામે મયૂ સાનીનીએ રચી પ્રગટ કર્યું છે. હેન્રી ફીથ નામના એક સામુદ્રિકશાસ્ત્રીએ પ્રેકટીકલ પામીસ્ટ્રી” નામનો એક ગ્રંથ તૈયાર કરી પ્રસિદ્ધ કર્યો છે. કેપ્ટન સી. ડી. સેન્ટ મેઇન નામના એક સુવિખ્યાત જર્મન સાસુદિક જ્યોતિષિએ ધી સ્ટડી ઓફ પામસ્ટ્રી ફેર પ્રોફેશનલ પર્પઝઝ' નામનું પુસ્તક રચી ને પ્રગટ કર્યું છે. આ ઉપરાંત યુરેપવાસી મહાન હસ્તરેખા શાસ્ત્રાવિશારદ શીએ પણ આ વિદ્યા વિષે અનેક ગ્રંથ રચી પ્રસિદ્ધ કર્યા છે.
આધુનિક સમયમાં પ્રાશ્ચાત્ય પ્રદેશોમાં આ વિષયનો ઉડે અભ્યાસ આરંભાયે છે. હિંદમાં મહારાષ્ટ્રીય ને બંગ વાડમયમાં આ વિષય પરત્વે જ્ઞાન સંપાદન કરવા કેટલાંક ગ્રંથાદિ સાધનો પ્રાપ્ત થાય છે. એ વાત તે નિર્વિવાદ સિધ છે કે આ જ્ઞાન સર્વપ્રથમ આર્યાવર્તના સુંદર પ્રદેશમાં વસનાર વિદ્વજનોને પ્રાપ્ત થયું હતું. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે તે જ્ઞાનને આગળ ધપાવી શકવામાં મોળા પડયા. પ્રાચીન હિંદની પરાધીન ને આફતગ્રસ્ત મહાદશાઓએ આ અતિ પુરાતન મહાશાસ્ત્રના વિકાસને ગ્રસ્ત કરી લીધો. પરદેશી ધર્મઝનુની બાદશાહોએ ગ્રંથભંડારાને
અગ્નિની કરાલ ક્રધરહાઓમાં કાયમ માટે સમાવી દીધા. મહામુલાં ગ્રંથરનો જનતાની આંખ સામેથી અદ્રશ્ય થઈ ગયાં. બાકી જે રહ્યું તે પર કૃપમંડૂકતા વીંટળાઈ વળી. રૂઢિચુસ્ત ને સંમાનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com