________________
પૂર્વ સામુદ્રિક
અર્થાત “અતિપ્રાચિન વૈદિક સામુદ્રિકતિષશાસ્ત્ર એ નામથી પણ એને ઓળખે છે. ભરતખંડના અતિપ્રાચિન જાતિશાને આ ગ્રંથ અત્યારે જર્મનીના પાટનગર બર્લિનના રોયલ
મ્યુઝિયમના પાર્વાત્ય સંસ્કૃત સાહિત્ય સમૃદિધવિભાગના પુરાતત્વ ગ્રંથમંદિરમાં વિરાજે છે.
આશરે ૧૨૦૦ વર્ષ પર “પ્રેકટીકલ પામીસ્ટ્રી ઓફ જર્મની નો ગ્રંથ જર્મનીમાંથી કાન્સ દેશમાં પહોંચ્યા. સમય જતાં શહેનશાહ નેપલિયન બોનાપટ ના સામ્રાજ્યશાસન સમયમાં વોર ઓફ લિઝીગ (જંગે લિઝગ)માં વિજય વાવટા ફરકાવનાર પ્રશિયન સરદારે “પ્રશિયન પામીસ્ટ્રી નામનું પુસ્તક રચ્યું. ફ્રાન્સમાં ગયેલી જર્મનગ્રંથની પ્રત ને મુળ આર્યવેદિક જ્યોતિષશાસ્ત્રના ગ્રંથની પ્રતને આધારે શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટ તે સમયના વિદ્વાનોની સહાયથી જગતમાં દિગ્વીજય કરવા “પ્રાઇવેટ પામીસ્ટીકલ ડાયરી એફ એમ્પરર નેપલિયન બેનાપાર્ટ ઓફ ફ્રાન્સને નામે તૈયાર કરી. ત્યાર બાદ “ફેંચ ફર્સ્ટ કેન્સલ ડાયરી'ના શિર્ષકથી એ ગ્રંથનું જર્મન ભાષામાં ભાષાંતર થયું.
કાન્સને આ શહેનશાહ વેટલુંના યુદ્ધમાં પરાસ્ત થઈ સેંટહેલિનામાં નજરકેદ થયો. ત્યાર પછી આ શાસ્ત્રનાં પુસ્તકોએ ઈગ્લેંડને કિનારે દીઠો. આ સમય જાગૃતિનો હતે. જ્ઞાનની ભુખ ને પ્રચારનાં સાધનો દીવસે દીવસે વધતાં જતાં હતાં સારાયે યુરોપમાં એ સાધનો દ્વારા આ શાસ્ત્ર વિસ્તૃત દશાને પામી શકયું. દેશદેશની ભાષાઓમાં એનો સાર ને સમાપ્ત થયો, અંગ્રેજી ભાષાભાષીઓની નવી વસાહત-અમેરિકામાં અંગ્રેજી ગ્રંથ પ્રચાર પામ્યા. નવી દુનિયામાં કેનેડા, સંયુકતપ્રાન્ત, મેકસીકો વિગેરેમાં તેનો એકે
વ-તે પ્રચાર થસે. ત્યાંથી આગળ વધતાં એ આવ્યું જાપાન તરફ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com