________________
શંકરાચાર્ય શ્રી સ્વરૂપત્તિતીર્થ સ્વામિજી કહે છે કે આ સામુદ્રિક જોતિષ મહાસાસને ભારત વર્ષમાં ઇ. સ. પુર્વે ૩૦૦૦ વર્ષો પહેલાં વિસ્તાર થયો હતો. અને પિત્તદેશ અથત ચદેશમાં આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં આ વિજ્ઞા સારે પ્રસાર પામી હતી.
આજથી લગભગ ૨૪૦૦ (ઇ. સ. પુર્વે ૫૯) વર્ષ પર, એટલે શ્રી સનાતન વૈદિક વર્ણાશ્રમૌતસ્માર્ત ભગવાન ભાષ્યકાર શ્રીમvજગગુરૂ આદ્યશંકરાચાર્ય સ્વામિ મહારાજના ધર્મશાસનકાલમાં આ આર્યભુમિમાં જ્યોતિષ મહાશાસ્ત્ર વિષયક નાના મેટા એક લાખ ગ્રંથે હતા. એમ શારદાપીઠાધીશ્વર જગદ્ગુર શંકરાચાર્ય શ્રી. સુરેશ્વરાચાર્ય સ્વામિ મહારાજે દર્શાવ્યું છે.
આ સામુદ્રિક જયોતિષ મહાશાસ્ત્ર આશરે ૧૮૦૦ વર્ષ પર ભરત ભુમિમાંથી યુનાન, અરબસ્તાન ને મીસર દેશમાં ગયું. ત્યાં તેતે પ્રદેશની સ્થાનિક ભાષાઓમાં પરિવર્તન થઈ અનુક્રમે યુનાની નમ, અરબ નજીમ, અને મીસરી નજીમનાં જુદાં જુદાં નામે વિખ્યાત થયું, મિસર દેશમાંથી ૧૬૦૦ વર્ષ પુર્વે તે ગ્રીસમાં ગયું, ત્યાં તે લેટિન ભાષામાં પરિણત થયું. ગ્રીસમાંથી આશરે ૧૫૦ વર્ષના અરસામાં ઈટાલિ દેશના પાટનગર રોમમાં ગયું. ત્યાં તેણે ઈટાલિયન ભાષાદેહ ધારણ કર્યો. રેમમાંથી ૧૪૦૦ વર્ષની લગભગમાં તે જર્મન દેશના બર્લિનનગરનિવાસી વિધાનના હાથમાં ગયું. આ વિદ્વાનોએ તેને જર્મન ભાષામાં
અપનાવ્યું,
આ જમેન સામુદ્રિકતિષને જર્મનશાસ્ત્ર તરીકે જ ગણવામાં આવે છે. “પ્રેકટીકલ પામીસ્ટ્રી ઓફ જર્મની એને જ
એક ગ્રંથ છે. ધી ઓરીએન્ટલ પામીસ્ટી એક રાવ રોલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com