________________
૧૨
આધ્યાય-૧
રાજપુરૂષાની હસ્તરેખા, લલાટરેખા, ચરણરેખા ઇત્યાદિ રેખાએનું વિહંગાવલેાકન કરી રેખાપરીક્ષાદ્રારા તે પુરૂષાનાં ભાગ્યલા પ્રગટ કરતાં તેઓ પોતાનાં કર્માંનાં શુભ અશુભ પરિણામેાથી ઉપજતા શાકને ત્યાગ કર? હર્ષના શ્વાસ લેશે. આમ થવાથી અનેક જીવાત્માને સત્યા પંથ મળશે, તે તેમનું કલ્યાણ થશે.
સદાયે શિવ (કલ્યાણુ) કરનારા સદાશિવને આ પ્રકારના ઉપદેશ સાંભળી મહાવિષ્ણુ ઇત્યાદિ દેવદેવીએ શિવજીને ભાવપુર્વક પ્રણામ કરી પેાતાના સ્થાન પ્રતિ ચાલ્યાં ગયાં. આ નુતનશાસ્ત્રને આધારે તેમણે દેવ, દાનવા ને માનવેને તેમનાં જીવનકાર્યામાં આગાહી આપવા માંડી. દિનપ્રતિદીન તે શાસ્ત્ર લેાકેાત્તરગત થતાં પૃથ્વી પર વિસ્તૃત થવા લાગ્યું.
જયોતિષશાસ્ત્રનું આટલું ઈતિહાસનાન સંપાદન કર્યાં પછી હવે આપણે એ શાસ્ત્રને સમયના પ્રવાહ સાથે આગળ વધતુ નિહાળીશુ. એને કયા કયા પાર્ઘાત્ય તે પાશ્ચાત્ય પડિતાએ ખીલજ્યું, એ શાસ્ત્ર આર્યાંવમાંથી કયા કયા પ્રદેશમાં કયારે કયારે ગયું તે સ સંબંધી આગળ પર વિચાર કરીશું.
- ૩ -
સામુદ્રિકશાસ્ત્રના પુર્વ પશ્ચિમમાં પ્રચાર.
જગદ્ગુરુ શ્રી બ્રહ્માનંદાચાર્ય મહારાજ આલેખે છે તે અનુસાર સામુદ્રિક મહાશાસ્ત્રનું સર્જન શિવસપ્તક કર્યું, અને આગળ કહ્યા પ્રમાણે સર્વદેવદેવીમડળને તેનું શ્રવણ કરાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com