________________
સમ્યગદર્શનની રક્ષા માટે બે નિષેધાણા : (૧) વ્યાપન વર્જનઃ સર્વ નાયરૂપ, વસ્તુબોધ રૂપ સમ્યકત્વ જેઓ વમી ગયા છે એવા જમાલિ આદિ નિર્નવોની સાથે આલાપ–સંલાપ ગોષ્ઠી આદિ વ્યવહાર ન કરવો. (૨) કુદષ્ટિ વર્જનઃ મિથ્યાત્વ વાસિત પરિવ્રાજક, બાવા, સંન્યાસી આદિ કુલિંગીઓનો પરિચય ન કરવો. તેમની પાસે ધર્મ ન સાંભળવો.
વ્યવહારથી પ્રથમ જિનાજ્ઞા–પરમાર્થ સંરૂવરૂપ હોવાથી–પરમાર્થપરમ અર્થક સર્વજ્ઞ પ્રણિત જ તત્ત્વ તે જ પરમ અર્થરૂપ છે. આથી જીવાદિ નવતત્ત્વનો પરિચય કરવા રૂપ આજ્ઞાની આરાધના કરવી એ મુમુક્ષુની પ્રથમ આવશ્યક ફરજ બને છે. આથી નવતત્ત્વોને જાણવાનું મુખ્ય પ્રયોજન છે. -
કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યશ્રીજીના વિદ્યાગુરુ એવા શ્રી વાદિદેવસૂરિ વિરચિત નવતત્વ પ્રકરણ મૂળ ૨૭ કે ર૯ ગાથા પ્રમાણ છે. બાકીની ગાથાના સંગ્રાહક શ્રી ધર્મસૂરિ સંભવે છે. બૃહદ્ નવતત્વ ૧૪૦ ગાથા પ્રમાણ પણ છે.
અહીં શ્રી વાદિદેવસૂરિ વિરચિત નવતત્ત્વ પ્રકરણ પર વાચના થશે.
નવતત્ત્વ પ્રકરણગ્રંથના રચયિતા પૂ શ્રી વાદિદેવસૂરિ મંગલાચરણ રૂપ પ્રથમ ગાથાનો આરંભ કરે છે.
ગાથા : ૧
જીવા-જીવા પુર, પાવા–સવ સંવરો, ય નિજજરણા !
બધો મૂકુખો ય તહા, નવ તતા હુતિ નાયબ્રા III અર્થ: જીવ, અજીવ, પૂણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા બંધ અને મોક્ષ એ નવતત્ત્વ જાણવા યોગ્ય છે.
જીવવિચારમાં જેમ "મુવક પર્વ વીર નમન કમિ અgવોત્થા ત્રણ ભુવનમાં દીપક સમાન એવા વીર પરમાત્માને નમસ્કાર
નવતત્ત્વ || ૧૪