________________
1
૧૯
તેઓશ્રીની એક ખાસિયત છે કે જ્યા ચામાસું કરવું, ત્યાં શ્રી સુધનાં અધૂરાં રહેલાં કાર્યોં પૂરા કરી આપવા માટે પ્રથમ લક્ષ્ય આપવું. એ રીતે તેઓશ્રી એ કાતે મુખ્ય બનાવી પોતાના કાને ગૌણુ રાખે છે, એ તેમની મહાનુભાવતાને આભારી છે.
સાહિત્ય-નિર્માણ અને પ્રચાર
જૈન સાહિત્યનાં નિર્માણ અને પ્રકાશનને પણ તેઓશ્રી તરફથી સારુ ઉત્તેજન મળતું રહ્યું છે. ઉપરાંત તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મુક્તિ-કમલ–જૈન મોહનમાળા તથા શ્રી યાભારતી જૈન પ્રકાશન— સમિતિ સુંદર ધાર્મિ ક પ્રકાશન કરી રહેલ છે.
તેઓશ્રીએ નવતત્વ–પ્રકરણ ઉપર સંસ્કૃત ભાષામાં સુમંગલા ટીકાનુ સર્જન કર્યુ છે. તેમજ લઘુક્ષેત્રસમાસ, પચમ ( શતક) કગ્રન્થ, પત્રિ શિકાચતુપ્રકરણ, પ્રશ્નોત્તર મેહતમાલા, શ્રાદ્ધપ્રતિ ક્રમણુસૂત્ર અર્થાત્ વ હિદુસૂત્રને સવિસ્તર અનુવાદ, ભગવાન મહાવીરના ૧થી ૨૬ ભવતુ વિશિષ્ઠ વિવેચન વગેરે નાના મોટા અનેક ગ્રંથનુ આલેખન–સ પાદન કરી પોતાની પ્રૌઢ વિદ્વત્તાના પરિચય આપેલા છે. એ ઉપરાંત જૈન પત્રોમાં પણ તેઓશ્રીના લખાતા પ્રેરણાત્મક લેખા જનતા રસપૂર્વક વાચે છે.
શિષ્યસમુદાય
તેઓશ્રીને શિષ્યસમુદાય વિશાળ છે. તેમાં શાસ્ત્રના અભ્યાસી, વક્રતા, કલાપ્રેમી, શતાવધાની, તપસ્વી, ક્રિયાનિષ્ઠ વગેરે સર્વ પ્રકાશ જોઈ શકાય છે. ગુરુ આજ્ઞાને શિશધાય કરી તે પશુ શાસન પ્રભાવનાનાં ઉત્તમ કાર્યો કરી રહેલ છે. જેમાં સાહિત્ય-લા—રત્ન “મુનિશ્રી યશેાવિજયજી તથા શતાવધાની પ્રવત મુનિ શ્રી જયાનંદ વિજયજી ગણિ આદિની મુખ્યતા છે.