________________
૧૭
તેઓશ્રીના ઉપદેશથી ઘાટકોપરના સંધાણી એસ્ટેટમાં રૂ. પાંચ લાખના ખર્ચે દહેરાસર-ઉપાશ્રય તૈયાર થયેલા છે અને પ્રતિષ્ઠા પ્રસગે આ જનશલાકા-મહોત્સવ પણ અતિ ભવ્યતાથી ઉજવાયેલ છે. તેમજ લાખની ઉપજ થઈ છે.
ઘાટકેપર નવરછ ક્રોસ લેનમા તેઓશ્રીના સદુપદેશથી બીજે ભાગ્યે જ જોવા મલે એ જાતનુ ચાર માળનું ભવ્ય જિનમંદિર નિર્માણ થયું, તેમાં રૂ. ૧૫ લાખને સવ્યય થવાની ધારણા છે. અજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે ૬ લાખની ઉપજ થઈ હતી. આ દેરાસર માટે પૂજ્યશ્રીના ઉપદેશથી લગભગ ૩ લાખને ફાળે થવા પામ્યું હતું. તે સિવાય ત્યાના ઉપાશ્રય માટે પણ તેઓશ્રીના ઉપદેશથી હજાર રૂપિયાનું ફડ થયેલ છે.
આ ઉપરાંત છેલ્લા વર્ષોમાં તેઓશ્રીની પ્રેરણાથી ભાંપ, ડબીવલી, બેરીવલી, અધેરી, પૂના, બેરડી, અતલવાડા, ઉમરગામ, અચ્છારી, વાસદ, ફણસા, સફાલા, કારણ વગેરે અનેક સ્થળોએ દહેરાસર તથા ઉપાશ્રયે તૈયાર થયા છે અને વાંદરા, કાંદીવલી, દહીસર, ગોલવડ વગેરે સ્થળેએ શિખરબધી નૂતન મંદિર બંધાઈ રહ્યાં છે.
હમણું માહીમમાં પુરાતન મંદિરને જીણી દ્વારા કરવાનું તેઓ શ્રીના ઉપદેશની નક્કી થયું અને બે દિવસમાં તેઓશ્રીની પ્રબળ પ્રેરણાથી સ્થાનિક સઘની ઉદારતાથી બે લાખ રૂ. નું ફડ થવા પામ્યું.
તેઓશ્રીની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-વઢવાણ શહેરમાં તૈયાર થયેલું સુંદર મંદિર પણ તેઓશ્રીના ઉપદેશ અને પ્રયાસનું પરિણામ છે.
ડભોઈ જેન ધર્મશાળા માટે રૂ. ૨૫ હજારનું અને વડોદરા કાઠીપળ ઉપાશ્રય માટે રૂા. દેઢ લાખનું ફંડ તેઓશ્રીના ઉપદેશથી તરત જ થવા પામ્યું હતું.
,