________________
વ્યુત્પત્તિ ત્યાં આપવામાં આવી છે તેની કશી ટીકા કરવાની જરૂર નથી. કારણ કે સંસ્કૃત વૈયાકરણા હજારે। શબ્દોની આવી જ કલ્પિત વ્યુત્પત્તિએ આપતા રહે છે. જે શબ્દની કાઈ યથાર્થ વ્યુત્પત્તિ ન જડી આવે તે માટે એ શબ્દમાં પ્રાધાન્ય ભાગવતા શબ્દાવયવને, કાઈ એક એને જ મળતા એવા સંસ્કૃત ‘ ધાતુ ’ને તદ્નરૂપસાધક પ્રત્યય લગાડી, તે શબ્દની સિદ્ધિ કરી બતાવવામાં આવે છે. એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ નહીં; પણ શબ્દસંગ્રહના ઇતિહાસની દૃષ્ટિએ આ ઉલ્લેખા અવશ્ય મહત્ત્વના સમજવા જોઇ એ. માકો ગૂજર્’શબ્દ અસલ કઈ ભાષાના છે અને એના વાસ્તવિક અર્થ શા છે એ હજી સુધી ભારતીય ભાષાશાસ્ત્રીઓ અને પુરાવિા માટે એક વિશિષ્ટ શેાધને વિષય જ થઈ રહ્યો છે, તેથી હેમાચાની વ્યુત્પત્તિને એ દિષ્ટએ જોવી-અવલાકવી અપ્રસ્તુત ગણાય. હેમાચાર્યાંના આ ઉલ્લેખ ઉપરથી આપણને એ પણ એક વસ્તુ વિચારવા જેવી લાગે કે એમના સમયમાં અને એમના મનમાં ‘ગુજર’દેશની વ્યાખ્યા અને પરિસીમા નિશ્ચિત ન હતી, ‘ગૂર' શબ્દના અર્થ સમજાવવાની ષ્ટિએ એની સાથે એ લખે છે કે ‘ચૂર્નર: સૌરાષ્ટ્રાતિઃ ' એટલે કે સૌરાષ્ટ્ર આદિ દેશ ‘ ગૂર્જર ' કહેવાય. ખરી રીતે તા ‘ ગૂર્જર ' દેશ આબુની પશ્ચિમે અને ઉત્તરે આવેલા મારવાડના ભિન્નમાલ, જોધપુર, ડીવાણા આદિના જે પ્રદેશ છે તે અસલ ગૂર્જર દેશ હતા. પણ હેમાચાના સમયમાં તે પ્રદેશનું એ પ્રાચીન નામ લગભગ વિસ્તૃત થઈ ગયું હતું. તેને બદલે એ સામાન્ય મદ્ભૂમિ અથવા મદેશના નામે એળખાવા લાગ્યા હતા. અણહિલપુર કે જે હેમાચા'ના સમયમાં વાસ્તવિક રીતે ગૂર્જર દેશનું પાટનગર હાઈ જેના સ્વામિએને એમણે
.
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org