________________
१९
પુસ્તકમાં દરેક ગ્રંથની વિસ્તૃત સમીક્ષાને અવકાશ ન હાઈ શકે. તેના માટે તે દરેક ગ્રંથ દીઠ આવું એક-એક સ્વતંત્ર પુસ્તક લખાય તે પણ તે પૂરતું ન થાય તેટલી વિવિધ વિચારણા અને વિસ્તૃત મીમાંસાની અપેક્ષાવાળા હેમાચા'ના ગ્રંથા છે. વ્યાકરણ, કાષ, કાવ્ય, સાહિત્ય, છંદ, પ્રમાણુ, યેગ, પુરાણુ અને સ્તુતિ આદિ વિષય પ્રતિપાદક દરેક કૃતિને અનેક દૃષ્ટિબિંદુએથી અભ્યાસ કરી શકાય તેમ છે અને તે દરેક ઉપર, જો અભ્યાસીઓ લખવા ઇચ્છે તે, યુનિવર્સિટીની ‘ પીએચ. ડી. ' ( Ph. D. )ની ડીગ્રી મેળવવા માટે, કેટ-લાય મૌલિક ગ્ર ંથસંદર્ભો ( Thesis) લખી શકાય તેમ છે. હેમાચાની એ દરેક કૃતિ તે તે વિષયના વ્યાપક નિરૂપણુની દૃષ્ટિએ તે પરિપૂર્ણ છે જ પણ તે ઉપરાંત એમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજાની જે જૂની ભૌગેાલિક પરિસીમા છે તેના પ્રાચીન સ્વરૂપ અને સંસ્કાર આદિના જ્ઞાનની દૃષ્ટિએ અનન્ય સાધનરૂપ છે. ઉદાહરણ તરીકે એક ‘ગૂજર' શબ્દ જ લઈયે. ગૂર્જર શબ્દનું ખરું મૂળ શું છે એ હજી સુધી નિર્ણીત થયું નથી. ૫ મા ૬ ઠ્ઠા સૈકા પછી એ શબ્દ આપણા સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં પ્રવેશ પામ્યા હોય તેમ દેખાય છે. પણ એ શબ્દને કાઈ જૂના વ્યાકરણ કે કાષમાં સ્થાન મળ્યું જણાતું નથી. જ્યાંસુધી હું જાણું છું, ત્યાંસુધી હેમાચાર્યે જ સૌથી પ્રથમ એ શબ્દને પેાતાના સિદ્ધહેમશબ્દાનુશાસનમાં દાખલ કર્યાં અને એ રીતે ‘ગૂર' શબ્દને વ્યાકરણસિદ્ધ શબ્દની માન્યતા આપી. પ્રસ્તુત સમીક્ષાના પૃષ્ઠ પપ ઉપર શ્રીયુત મેાદીએ એ શબ્દની નોંધ લીધી છે, તે ઉપરથી જણાશે કે હેમાચાયે પેાતાના ઉદિત્રપાઠમાં ગુર્જર શબ્દને તદ્દન નવા જ દાખલ કર્યાં છે. એ શબ્દની જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org