________________ રાજા યુવના ગુણોનું સ્મરણ કરતા હતા તે સમયે તેનું ચિત્ત ઠેકાણે નહોતું. કુમાર તેની સન્મુખ હાથ જોડીને ઉભે છે તેનું પણ તેને ભાન નહોતું. તેણે સદ વધ થઈ જોયું તે પિતાના પુત્રને સન્મુખ ઉભો રહે છે. શરીર પરના ના સુગધ દ્રવથી લિપ્ત થએલા કુમારે પિતાને સ્વર્ગના દેવ જેવો નમસ્કાર કર્યો. રાજાએ નેત્રને ઈશારે કરી તેને બેસવાને સુચવ્યું; મિત્રસહ કુમાર નીચે બેઠે. જયાં સુધી કુમાર પિતાની આજ્ઞાથી સભામાં બેઠે હતો ત્યાં સુધી તે કાવ્યના રસમાં, ક્ષણવાર ગાયનના રસમાં નિમગ્ન હતા. તે સમયે લેકે સુંદર વસ્ત્ર ધારણ કરી જતા જોઈ રાજાએ પુછ્યું કે “સુંદર વસ્ત્ર ધારણ કરી આ લેકે જ્યાં જાય છે?” શાસ્ત્ર નિપુણ મંત્રી મહેદધિએ કહ્યું માહરાજ, આ લોક ગુરૂનાં દર્શન કરવા શહેર બહાર જાય છે, મહારાજ વિજ્યશાલી બાગમાં ઘણા શિષ્યો સાથે રત્નાકર નામને પંડિત : આવ્યો છેતેના ગાત્રે તપથી ક્ષીણ થઈ ગયાં છે, તે પણ તે સુંદર દેખાય છે જ્યારે તે ભાગ્યશાળી મનુષ્યના મનમાં પ્રવેશ કરે છે ત્યારે કોટિ સુર્યને મુશ્કેલ એવા મેહરૂપી અંધકારને નાશ કરે છે. તે કૃતરૂપી રત્નને નિધિ છે. તે બ્રહ્મદેવ જે છે બ્રહ્મદેવમાં તેના કરતાં કંઈ વધારે નથી. તે શકાવતાર તીર્થ નજીકને છે. તેને ચાર પ્રકારનું જ્ઞાન છે. બાગમાં એક મોટા ઓટલા પર તે પંડિતરાજ બેઠા છે. ત્યાં જે કઈ જાય છે તેને તે પિતાના ગુણથી આકર્ષિ લે છે. પિતા પુત્રે તેને ગુણોનું વર્ણન સાંભળી ભકિત અને વિસ્મય પ્રેરિત થઈ રત્નાકરના દર્શન માટે ગયા. રાજાએ બાગમાં પ્રવેશ કર્યો ત્યારે બાગ માહેલી મેટી ખુલ્લી જગો પર સાધુ મંડળ બેઠેલું જોયું. આગળ જોયું તે ચંદ્ર જે શેભાયમાન તેજસ્વી ગુરૂ મધ્ય ભાગમાં બેઠેલ નજરે પડે તેના દર્શનથી રાજાના નેત્રમાંથી હર્ષાશ્રુ નીકળી, પાપ યુકત અવલોકનને મેલ કાઢી, જાણે કે નેત્ર શુદ્ધ કરતા હતા. મુગુટ યુકત મસ્તક નીચે નમાવી હાથ અને ઘુંટણ જમીન પર ટેકવી રાજાએ ગુરૂને નમસ્કાર કર્યો. દ્રષ્ટિ નીચેજ રાખી ગુરૂએ હાથ ઊંચે કરી ધર્મલા ભનો રાજાને આશિર્વાદ આપે. મોટા મોટા બહુ માન્ય મુનીએ નમસ્કાર કર્યો. રાજા ગુરૂના પગ પાસે બેઠે, ત્યારે ગુરૂએ કહયું કે, “ધર્મ શિક્ષણને હું આરંભ ગુરૂ–આ લોકમાં જીવની વંશ પરંપરા બહુજુની છે. કમરૂપી વાયુ એક બીજાના સંચિતને એગ કરી આપે છે. જીવને આ અનાદિક કર્મ સંયોગ સંસાર પ્રવાહથી બને છે. ચંદ્રને કલંકને સંપર્ક થાય છે તે કેવી રીતે સમજી શકાય ? જીવકર્માન્ગિ ચગથી તપીને પીતળના રસ પ્રમાણે આ સંસારમાં અનેક રૂપધારણ કરે છે. આથી જે સ્વચ્છ અને પાપરહિત જીવથી કર્મ ઊત્પન્ન થાય છે. તેનામાં રાજા, પ્રજા વગેરે કઈ પણ વિકાર હેત નથી. અને જે સંક્રમણ પામતા નથી તેજ, આ છે. જીવ સ્વકર્મના યેગથી. પાપ સંચય કરે છે. અને તરતજ એક ક્ષણમાં દુખદાયક અને દુઃસર નર્કમાં તે ઊત્પન્ન થાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust