________________ - રાજા જલદી સ્નાન કરી ઊતાવળથી ત્યાં ગયા ને ચંડિકાના દેવળમાં જઈને ચંડીની પાછળ સંતાઈ પેઠે. રાજ પુત્ર જલદી સ્નાન કરી, ઊતાવળથી રાજા સાથે યુધ્ધ કરવા આવ્યું. ત્યાં રાજાને ન જેવાથી તેણે વિચાર કર્યો કે " પેલે મહાન યોધ્ધો અહીં કેમ દેખાતું નથી ? કયાં નાશી ગયે વારં? અથવા નજીકના દેવાલયમાં મારી રાહ જોતે તો નહીં બેઠે હોય ને ?" કુમારે દેવગૃહ વગેરે સર્વ સ્થળે ફરી રાજાને છે, પણ રાજા તેની નજરે પડે નહીં તેથી તે માટે સાદે, બુમ પાડી બોલ્યો “હે સર્વ વીરશિરોમણી, હું અહીં તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું, હે યેધ્ધા, તું કેમ આવતો નથી? હું યુધ્ધમાં કુશળ નથી અથવા નામર્દ છું એમ સમજી હે શૂર, તું મારો ત્યાગ કરે છે કે શું? જે પુરૂષનું પરકમ નજરે જોયું નથી તે પુરૂષની પરીક્ષા લીધા સિવાય, તેને ત્યાગ્ય કરો ગ્યનથી તેથી હે વીર, હું યુદ કરવા તૈયાર છું. મારા પરાક્રમની તુંજ પરીક્ષા કરી લે. - રણભૂમિમાં કુમાર મોટી મોટી બુમો પાડીને ચંડિકાના દેવાલયમાં ગયે. અને ચંડિકાને કહ્યું કે “હે ભગવતિ, હું આ રસ્તેથી જતો હતો ત્યારે કેઈએ મને યુદ્ધ કરવા બેલાવ્યો તે પુરૂષને હું ઘણા વખતથી ઓળું છું પણ તે નજરે પડી નથી. માટે તે પુરૂષ મને બતાવ. તેણે મારા પિતાના દોષ કાઢી તેમનું અપમાન કર્યું છે હું તેને શી રીતે ક્ષમા કરૂં? તે મારા ક દુશ્મન છે. હે ચડિ, મને તે પુરૂષ જે તું નહીં બતાવીશ તે તારા સન્મુખ મારે શિરછેદ કરી, હું મારા અંતઃકરણમાં સંતોશ પામીશ.” - ચંડિકાની પાછળ સંતાઈ બેઠેલા રાજાને, પુત્રને દ્રઢ નિશ્ચય જાણું, પુત્ર મરણનું ભય ઉત્પન્ન થયું અને ઘણે શોકાતુર થયે. રાજા (મનમાં)–આ મારા પુત્રે મને અતિ સંકટમાં નાંખ્યો હવે મારે પુત્ર જીવશે કે મરશે તેની શંકા રહે છે. ગુરૂજન કે ધાયમાન થાય છે ત્યારે સ્ત્રીએને અને પારકાને મારે છે. મેં ડાહ્યાએ પિતે થઈને કુવાડે પિતાના પગ પર મારી અનર્થ ને આમંત્રણ કર્યું. અગ્નિ પ્રજ્વલિત કરવા વધારે પ્રયત્નની જરૂર નથી. '. એક વખત અગ્નિ પ્રજ્વલિત થયો એટલે પછી ઘણા પ્રયત્નો અને કષ્ટથી તે ઓલવી નખાય છે જ્યાં બુદ્ધિવંતની તીક્ષણ બુદ્ધિ પ્રવેશ કરી શકતી નથી ત્યાં દેવપર ચેકસ વિશ્વાસ બેસે છે અને કંઈ પણ પ્રયત્ન કરવો પડે છે.” રાજા વિચાર કરવામાં નિમગ્ન હતો તે સમયે કુમારે સાહસીક થઈને, પિપિતાને શિરછેદ કરવા મ્યાનમાંથી તલવાર કાઢી. ચંડિકા પાછળ સંતાઈ બેઠેલા રાજાને એકદમ એક યુક્તિ સૂઝી આવી અને ચંડિકા પિતેજ બોલે છે તેવી રીતે ' રાજાએ બોલવું શરૂ કર્યું. રાજા (ચંડીકા) હે પુત્ર, ભ, સ્વવધ કરીશ નહીં. સાહસ કરીશ નહીં. તારા સત્વથી હું અત્યંત સંતુષ્ટ થઈ છું. હે રાજપુત્ર, આ ભાષણ હું પ્રત્યક્ષ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust