Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् २९
उत्पन्नश्रद्धत्वस्यावायरूपत्वात्, समुत्पन्नश्रद्धत्वस्य च धारणारूपत्वात, एवमग्रेडपीति भावः। अत्रेदमुक्तं भवति
___ अवग्रहः-नाम स्वरूपादिविशेषणकल्पनारहितसामान्यार्थावग्रहणम् । यथा'पञ्चमाङ्गानन्तरं षष्ठमप्यङ्गमस्तीति सामान्याववोधः।।
की श्रद्धाकी अपेक्षा इस श्रद्धा में निश्चयरूपता है । समुत्पन्नश्रद्धा यह पद धारणा ज्ञान के स्थानापन्न रखा गया है। कारण तीसरे नंबर की श्रद्धा की अपेक्षा यह श्रद्धा कालान्तर मे भी विस्मरण नहीं हो सकती है। इसी तरह का भाव जातसंशय संजातसंशय उत्पन्नसंशयएवं समु. त्पन्नसंशय आदि पदों में भी जानना चाहिये।
जिस ज्ञान में नाम स्वरूप आदि विशेषण विशिष्ट कल्पना नहीं होती केवल पदार्थका सामान्यरूप ही बोध रहता है-उस ज्ञानका नाम अवग्रहज्ञान है जैसे ऐसा बोध होना की पंचम अंग के बाद छट्ठा भी अंग है।
___ अवग्रह द्वारा जो पदार्थ सामान्यरूप से गृहोत हुआ है। उस विषय को विशेष निर्णय करने की ओर बढ़ता हुआ जो विचार होता है उसका नाम ईहा है। जैसे छट्टे अंगकी सत्तारूप सामान्यज्ञान के बाद उसमें रहे हुए अर्थ विशेष का विचार करना। वह इस प्रकार से कि इस अंग में भी नगर उद्यान समवसरण धर्मकथा, ऋद्धि विशेष, भोगपरित्याग, प्रव्रज्या, पर्याय, श्रुतपरिग्रह-तपश्चरण, संलेखना भक्तमत्याख्यान पादपोपगमन, देवलोकगमन, सुकुलपत्यायात, पुनर्घोधिलाभ अन्तः क्रिया आदि
નિશ્ચયાત્મકતા છે. સમુત્પન્ન શ્રદ્ધા આ પદ ધારણા જ્ઞાનને સ્થાને મૂકવામાં આવ્યું છે. કારણકે ત્રીજા નંબરની શ્રદ્ધાની અપેક્ષાએ આ શ્રધ્ધા કાળાન્તરમાં પણ ભૂલી શકાશે નહિ. આ પ્રકારને જ ભાવ જાત સંશય, સંજાત સંશય, ઉત્પન્ન સંચય અને સમુત્પન્ન સંશય વગેરે પદોમાં પણ જાણુ જોઈએ.
જે જ્ઞાનમાં નામ સ્વરૂપ વગેરે વિશેષણ–વિશિષ્ટ કલ્પના નથી થતી, ફકત પદાર્થના સામાન્યરૂપનું જ જ્ઞાન રહે છે, તે જ્ઞાનનું નામ અવગ્રહ જ્ઞાન છે. જેમકે આત્મજ્ઞાન થવું કે પાંચમાં અંગ પછી ૬ અંગ પણ છે.
અવગ્રહ વડે જે પદાર્થ સામાન્યરૂપથી ગ્રહીત હોય છે. તે વિષયના માટે વિશેષ નિર્ણય કરવાની તરફ વૃદ્ધિ પામેલે જે વિચાર છે, તેનું નામ ઈહા છે. જેમકે છઠ્ઠા અંગના સત્તારૂપ સામાન્ય જ્ઞાન પછી તેમાં રહેલ અર્થ વિશેષને વિચાર કરે. તે આ પ્રમાણે કે આ અંગમાં પણ નગર, ઉદ્યાન, સમવસરણ, ધર્મસ્થા ત્રાદ્ધિ વિશેષ, ભેગપરિત્યાગ, પ્રવજ્યા, પર્યાય, શ્રત પરિગ્રહ તપશ્ચરણ, લેખના ભકત પ્રત્યાખ્યાન, પાદપેપગમન, દેવલેગમન, સુકુલ પ્રત્યાયત, પુનર્બોધિલાભ અન્તઃક્રિયા
For Private and Personal Use Only