Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Kanhaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२८
ज्ञाताधर्म कथाङ्गसूत्रे
समुत्पन्न कुतूहल इति ।
उत्पन्ना श्रद्धा यस्य स तथोक्तः । एवं समुत्पन्नसंशयः न चात्र जात श्रद्धादयः शब्दाः समानार्थी इति वाच्यम्, तेषामवग्रहे'धारणाभेदभिन्नत्वात्, तथाहि जात श्रद्धत्वस्यावग्रहरूपत्वात्संजातश्रद्धत्वस्ये हारूपत्वात
-हाSत्राय
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रद्धा आदि भाव दूसरे नंबर पर हुए थे वे ही कालक्रमानुसार आगे और अधिकरूप में पुष्ट होते गये । इस तरह उनके चित्त में अथ उत्कृष्ट रूप से अनेक तत्वों को निर्णय करने की श्रद्धा रूप भावना आदि भाव जाग्रत हुए | (समुप्पन्नसढे समुप्पन्नसंसए समुप्पन्न को उहल्ले ) इन समुत्पन्न श्रद्धा आदि पदों द्वारा यह भाव बोधित होता है कि ये भाव उनमें इसरूप में जगे कि जबतक उनका पूर्ण निर्णय नहीं किया जा सकेगा - तबतक कालान्तर में भी उन बातों की विस्मृति नहीं हो सकेगी। अतः तीसरे नंबर के भावों की अपेक्षा इन भावों में और अधिक स्थायिता कही गई है। इन जात श्रद्धा आदि पदों में समर्थना है ऐसी आशंका नहीं होनी चाहिये कारण ये जो पद यहां चार जगह रक्खे गये हैं वे अवग्रह ज्ञान के रूप में प्रयुक्त हुवे हैं कारण यहाँ पर सामान्यरूप से ही श्रद्धा का उद्भव हुआ है। संजात श्रद्धा यह पद ईहाज्ञान के रूप में प्रयुक्त हुआ है- क्योंकि पहिले श्रद्धा की अपेक्षा इस श्रद्धा में कुछ विशेषता - आई है । उत्पन्न श्रद्धा यह पद अवायज्ञान के रूप में प्रयुक्त हुआ है-कारण दूसरे नंबर
i
શ્રદ્ધા વગેરે ભાવા ખીજા નખરે થયા હતા તેજ કાળક્રમાનુસાર આગળ એના કરતાં વધારે રૂપમાં પુષ્ટ થતા ગયા. આ રીતે તેમના ચિત્તમાં હવે ઉત્કૃષ્ટરૂપથી અનેક तत्त्वानो निर्णय अश्वानी श्रद्धा ३५ भावना वगेरे लाव लग्या (समुप्पन्न सड्ढे समुत्पन्नसंसए समुप्पन्न कोउहल्ले) या समुत्पन्न श्रद्धा वगेरे यहो बड़े मे ભાવ સમજાય છે કે એ ભાવ તેમનામાં આ રૂપમાં ઉત્પન્ન થયા કે જ્યાં લગી તેઓના સંપૂર્ણ પણે નિર્ણય કરવામાં નહિ આવે ત્યાં લગી કાળાન્તરમાં પણ તે વાર્તાની વિસ્મૃતિ નહિ થઈ શકે. એટલા માટે ત્રીજા નંબરેાના ભાવાની અપેક્ષાએ આ ભાવામાં એના કરતાં વધારે સ્થાયિત્વ બતાવવામાં આવ્યુ છે. આ જાતશ્રદ્ધા વગેરે પદામાં અની અપેક્ષાએ સમાનતા છે, આ જાતની શંકા ન થવી જોઈએ. કેમકે એ પદ અહીં ચાર સ્થાને મૂકવામાં આવ્યાં છે, તે અવગ્રહજ્ઞાનના રૂપમાં પ્રયુકત થયેલ છે. કારણકે અહીં સામાન્યરૂપથી જ શ્રદ્ધાનો ભાવ ઉદ્દય થાય છે. સજાતશ્રદ્ધા આ પદ ઈહાજ્ઞાનના રૂપમાં પ્રયુક્ત થયેલ છે, કેમકે પહેલાની શ્રદ્ધાની અપેક્ષાએ આ શ્રદ્ધામાં કંઇક વિશેષતા આવી છે. ઉત્પન્ન શ્રદ્ધા આ પદ અવાય જ્ઞાનનારૂપમાં પ્રયુકત થયેલ છે કેમકે ખીજા નંબરની શ્રદ્ધાની અપેક્ષા આ શ્રદ્ધામાં
For Private and Personal Use Only