________________
વધુ વ્યવસ્થિત બનાવવા, પિતાના જીવનને ઉત્સર્ગ કરીને કંઈક ને કંઈક માનવજાતિને આપ્યું છે.
આવી વિશિષ્ટ વ્યક્તિઓ પહેલાં કુટુંબમાં રહેતી, પછી કુટુંબથી અલગ થઈને રહેતી, અને ધીમે ધીમે તેને એક અલગ વર્ગ પડતો ગયે; જેને જ્ઞાની, ધ્યાની, મુનિ, ઋષિ કે ચિંતકરૂપે પ્રારંભમાં ગણવામાં આવતો. ધીમે ધીમે એનું એક્કસ સ્વરૂપ ઘડાતું ચાલ્યું અને તેને આજે આપણે ચક્કસ એવા એક શબ્દરૂપે એટલે કે સાધુ-સન્યાસી રૂપે ઘટાવીએ છીએ.
માનવજાતિના ઇતિહાસમાં ખાસ કરીને ભારત અને તેની સંસ્કૃતિને ઈતિહાસ ઘણો જ છે. તે હજારો વર્ષો સુધી સળંગ છે અને અહીંની સમાજ વ્યવસ્થા વરસ સુધી સુદઢ અને નક્કરરૂપે ટકી રહી છે. એનું મુખ્ય કારણ એ છે કે અહીં જે માનવસંસ્કૃતિ ઘડવામાં આવી છે, તે ઉપર જણાવવામાં આવ્યું તે સાધુ–સન્યાસીઓએ ઘડેલી છે. છેલ્લા અઢી હજાર વર્ષને ઈતિહાસ અને વિદેશી આક્રમણોની પરંપરા વચ્ચે પણ તે ટકી શકી છે. એનું કારણ એટલું જ કે તેના પાયામાં આવા સાધુચરિત પુરૂષના જીવન-મંથનના નીચેડથી સીંચાયા છે.
પણ, આજે વિજ્ઞાનિક પ્રગતિના કારણે જડવાદ તરફ લોકે આકર્ષાઈ, ભૌતિક સુખ મેળવવા પાછળ, સાધુ સંસ્થાને જે મહત્વ અગાઉ આપતા, તે પ્રમાણે આપતા નથી; અને એનું જે મહત્વ અપાવું જોઈએ તે આજે અપાતું નથી. એટલે એક તો એ કારણસર સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા અંગે વિચાર કરવાને છે. સાથે જ વિશ્વવત્સલ કે વિશ્વ વાત્સલ્યને માનનારાઓ માટે અનુબંધ વિચારધારાને પ્રચાર કરવો જરૂરી છે. તેમાં સર્વ પ્રથમ સ્થાન સાધુ સંસ્થાને આપવામાં આવ્યું છે. એટલે એ સ્થાન બરાબર છે કે નહીં તેને વિચાર પણ કરવાનો છે.
જગતમાં સામ્યવાદી દેશને મકીને, જેટલી બીજી પ્રજા છે તે પ્રજાઓમાં મોટા ભાગે લોકો “સાધુને પૂજ્ય ગણે છે-ગથતા આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
- આજે વૈજ્ઞાનિક
પાછળ, સાધુ સમા ર મહત્વ