________________
થોડી વાર લાગે તે બનવા જોગ છે.
આશાતીત અને કલ્પનાતીત વાવાઝોડાઓ સહયા પછી પણ ચર્તુર્વિધ સંધના ભાગ્યયોગે અત્યારે ૪૫, આગમ બચવા પામ્યા છે. આગમ, આગમ જ હોય છે. જેમાં જ્ઞાન ની અગાધતા હોવા ના કારણે તેમાં પ્રવેશ કરવા માટે આ પ્રસ્તુત આગમ. મૂળ આગમ સ્વરૂપે કહેવાયો છે. તેનો અભ્યાસ કર્યા પછી જ ર્વાદ સંક્તાદિ ભાષાની કઠિનતા વિનરૂપે બનવા ન પામે તો આગમોમાં પ્રવેશ સુલભતા થી થઈ શકશે કેટલાક ટીકાકાશે ની ભાષા અત્યન્ત સ૨ળ હોવાના કારણે આગમ જ્ઞાન ના જિજ્ઞાસુ ઓને પ્રવેશ કરતા વાર લાગતી નથી. આગમ ના એક સૂત્રને બીજા સૂત્ર સાથે સંબંધિત ક૨વામાં ભદ્રબાહ સ્વામી રચિત નિર્યુકિતઓ નો ઉપકાર કયારેય ભૂલાય તેમ નથી છતાં તે નિર્યુકિતઓ નિક્ષેપ પૂર્વકની હોવાથી તેની દુર્ગમતા ને ટાળવા માટેજ અનુયોગ દ્વા૨ સૂત્ર મૂળાગમ રૂપે માન્ય રહયો છે. ઈત્યાદિ કારણોને લક્ષ્યમાં રાખીને પ્રારંભમાં અનુયોગ દ્વારા સૂત્રનું મનનનિદિધ્યાસન કરી લેવામાં આવે તો વાંધો આવે તેમ દથી.
લાંબ્ધ લમણ શિશું, સ્વ. જૈનાચાર્ય ૧૦૦૮ વિજયકીર્તિ ચન્દ્રસૂરીશ્વ૨ મ.સા. નો ઉપકાર ભૂલાય તેમ નથી કેમકે ભગવતી સૂત્રાદિની પ્રેસકોપી તથા પ્રિન્ટેડ મેટર અક્ષરશ તપાસી લેવાની સાથે સાથે પ્રસ્તાવના દ્વારા પણ મારા પુસ્તકો ને દીપાવ્યા છે. હવે તેઓ દિવંગત છે. માટે સંસ્કૃત પ્રાકૃત અને આગમ જ્ઞાનના જ્ઞાતા પંડિત વસંતલાલ ભાઈએ આ પ્રસ્તુત પુસ્તકની મેટર અક્ષરશ; તપાસી છે. તેમના સુધારા વધારા ને મેં માન્ય રાખ્યા છે. છતા એકાદસ્થાને અસંગતિ દેખાય તેમાં મારો પ્રેમ છે. તે મારે કબૂલ કર્યાવિના બીજે માર્ગ નથી મારા ખૂબ ખૂબ પંડિછને આશીર્વાદ છે.
ભાયંદર (વેસ્ટ) બાવન જિનાલય ના ટ્રસ્ટીઓ ને ધન્યવાદ