________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) રાગદ્વેષની, જે જે આચારથી-ક્રિયાઓથી મન્દતા થાય તે તે પ્રમાણે પ્રવર્તે છે. અધ્યાત્મજ્ઞાનિયોને ક્રિયા ન કરવી જોઈએ એમ કદી કહી શકાય નહિ. અધ્યાત્મજ્ઞાનિને પિતાના અધિકારપ્રમાણે અમુક ક્રિયાઓની આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાનિઓને ગાડરીયા પ્રવાહની પિઠે ક્રિયાઓ કરનારા અને દેશોને નહિ છોડનારા મનુષ્યોની ક્રિયાઓની પેઠે અઘરીતે યિાઓ કરવાની રૂચિ થતી નથી, પણ સમજીને કિયા કરવાની પ્રવૃત્તિ જરૂર થાય છે જેથી તેઓ અમુક ક્રિયાઓ કરતી વખતે એકાંતે ગાડરીયા પ્રવાહની પેઠે યિાઓ કરનારાથી જુદા પડે છે; અને તેથી એકાન્ત યિાજડે અધ્યાત્મજ્ઞાનિયોને સમજ્યાવિના ક્લિાનિષેધક એવાં મનમાન્યાં ખરાબ વિશેષણે આપે છે. અમુક અધિકાર પ્રાપ્ત થએલી ક્રિયાઓ સમજ્યા છતાં પણ કરવી નહિ એમ અધ્યાત્મજ્ઞાન કદી શિખવતું નથી. ધમેની બાહ્ય ક્રિયાઓ-ધર્મની ઉન્નતિની ક્રિયાઓ, વા ઉપકારની ક્રિયાઓ વગેરે કિયાઓનો નિષેધ કદી અધ્યાત્મજ્ઞાનથી થતો નથી. અધ્યાત્મજ્ઞાનથી તો ઉલટું તે તે ધાર્મિક ક્લિાઓને સારી રીતે અધિકારપ્રમાણે કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી અલ્પ પણ ધર્મની ક્રિયા કરેલી ઘણું ફળને આપવા સમર્થ થાય છે. આધ્યાત્મિકજ્ઞાન બાઘક્રિયાઓ કરતી વખતે તેમાં ઉપગ રાખવાનું શિખવે છે. આધ્યાત્મિકજ્ઞાન ખરેખર આત્માના શુદ્ધ પરિણામ કરવાનું કાર્ય કરે છે. ધર્મની બાહ્ય ક્રિયાઓમાં પણ આધ્યામિકજ્ઞાન નવી શક્તિ અર્પે છે. પ્રત્યેક ધર્મક્રિયાઓ દ્વારા આત્મામાં ભાવ૨સને રેડનારખીલવનાર અધ્યાત્મજ છે. અન્ન ખાતી વખતે દાંતનું કામ દાંત કરે છે અને અન્ન પચાવવાનું કાર્ય અત્તરની શક્તિ કરે છે, તે પ્રમાણે આધ્યાત્મિકસાન ખરેખર આત્માના ગુણેની શુદ્ધતાનું કાર્ય કરે છે અને બાઘક્રિયાઓ મનને અન્તરમાં રમવાને માટે નિમિત્ત કારણરૂપે પરિણમે છે. આત્માના પરિણામની શુદ્ધિ કરવી એજ અધ્યાત્મજ્ઞાનનું કાર્ય છે અને આત્માના ગુણોની શુદ્ધિ થવી એજ અધ્યાત્મચારિત્ર છે. અધ્યાત્મચારિત્રમાં બાહ્ય ધાર્મિક ક્રિયાઓની નિમિત્તકારણુતાનો નિયમ કદાપિ ખેડી શકાયજ નહિ, તેમજ અધ્યાત્મિકજ્ઞાનવિના તથા અન્તરના પરિણામની શુદ્ધિ ન થાય ત્યારે બાહ્યક્રિયાઓ નિમિત્તકારણતાને પામે નહિ; એમ પણ કહી શકાય. ઉપર પ્રમાણે વિચાર કરતાં અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મચારિ
ત્રની અત્યંત આવશ્યકતા છે એમ સહેજે સમજાય સામ્ય, તેમ છે. અધ્યાત્મજ્ઞાનથી અન્યના આત્માઓ પોતાના
આત્માસમાન ભાસે છે અને તેથી પિતાના આત્માની
For Private And Personal Use Only