Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१
-
भगवती मास्थापयन् समकमेव न्यस्थापयन् , तथा एके केचन जीवाः समक'मास्थापयन् विषमतया न्यस्थापयन् तथा केचन सलेश्याजीवाः विषमतया पास्थापयन् समर्क व्यस्थापयन् तथा एके केचन सलेश्य जीवाः विषमतया पास्थापयन् विषमतया न्यस्थापयन् इति चतुर्भङ्गयोत्तरम् । तत्केनार्थेन भदन्त ! एवमुच्यते समक पास्थापयन सलेश्यजीवाः समकं न्यस्थापयन् इत्यादि प्रश्नः, हे गौतम ! चतु. को लेकर पापकर्म के भोगने का और विनाश के विषय में पूछा है-सो प्रभु इसका उत्तर देते हुए उनसे कहते हैं-'गोयमा !' हे गौतम ! कितनेक गावाले जीव ऐसे भी होते हैं जो पापकर्म का भोगना एक ही साथ प्रारम्भ करते हैं और एक साथ उसका विनाश करते हैं १ तथा-कितनेक जीव ऐसे होते हैं-जो पापकर्म का भोगना तो साथ-साथ प्रारम्भ करते हैं-पर विनाश उसका भिन्न-भिन्न समय में करते हैं ? तथा-कितनेक सलेश्य जीव ऐसे भी होते हैं जो भिन्न-भिन्न काल में पापकर्म का भोगना प्रारम्भ करते हैं और एक ही काल में उसका विनाश करते हैं३ तथा-कितनेक सलेश्य जीव ऐसे भी होते हैं-जो भिन्न-भिन्नकाल में पापकर्म का भोगना प्रारम्भ करते हैं और भिन्न भिन्न काल में ही उसका विनाश करते हैं ४। इस पर पुनः गौतमस्वामी प्रभुश्री से ऐसा पूछा है-हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि किननेक सलेश जीव पापकर्म का भोगना साथ-साथ प्रारम्भ करते हैं और साथ-प्ताथ-ही उसका विनाश करते हैं इत्यादि, લેશ્યાવાળા જીવોને ઉદ્દેશીને પાપકર્મ ભેગવવાના તથા તેના વિનાશના સંબંધમાં पद छ. या प्रश्न उत्तरमा प्रभुश्री --'गोयमा' ! के गौतम ! કેટલાક વેશ્યાવાળા જી એવા પણ હોય છે કે-જેઓ એકી સાથે જ પાપકમનો ઉપભોગ કરે છે. અને તેને વિનાશ પણ એકી સાથે જ કરે છે. ૧ કેટલાક છે એવા હોય છે કે જેઓ પાપકર્મ ભેગવવાને તે એક સાથે પ્રારંભ કરે છે. પરંતુ તેને વિનાશ જુદા જુદા સમયે કરે છે. ૨ તથા કેટલાક સેલેશ્યર્લેશ્યાવાળા જી એવા પણ હોય છે કે-જેઓ જુદા જુદા સમયમાં પાપકર્મ ભેગવવાનો પ્રારંભ કરે છે અને એકી સાથે એક સમયે તેને વિનાશ કરે છે ૩, તથા કેટલાક વેશ્યાવાળા જી એવા હોય છે કે જેઓ જુદા જુદા સમયમાં પાપકર્મને ભેગવવાને આરંભ કરે છે, પરંતુ જુદા જુદા કાળમાં તેને વિનાશ કરે છે. ૪
ફરીથી આ વિષયમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવનું એવું આપ શા કારણથી કહે છે કે કેટલાક વેશ્યાવાળા જ પાપકર્મ ભોગવવાનું એક સાથે કરે છે, અને તેને અંત પણ એક સાથે જ કરે છે? ઈત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭