________________
૧૩
છે, શું તેનું શરીર જે અવસ્થામાં હતું તે બદલાઈ ગયું છે? વળી તેનું પ્રમાણુ આ છે, કેવલીને ૫ણું ખાવાનું છે, સમગ્ર સામગ્રીકપણું છે તેથી, પૂર્વમાં જેમ ખાતા હતા, આ સામગ્રી પ્રક્ષેપ આહારની છે, ૧ પર્યાયપણું છે, ૨ વેદનીયને ઉદય છે, આહાર પચાવવા માટે તેજસ શરીર છે, અને લાંબુ આયુષ્ય છે, આ બધાં લક્ષણે કેવળને છે, જે કે બળેલી દેરડી જેવું વેદનીય કમનું દષ્ટાન્ત આપ્યું, તે પણ સિદ્ધાંત વિરૂદ્ધ અને યુક્તિ રહિત છે, આગમમાં વેદનીય કર્મને સાતા વેદનીય આશ્રયી કેવળીને અત્યંત ઉદય છે, યુક્તિ પણ આ છે, જે ઘાતકર્મના ક્ષયથી જ્ઞાન વિગેરે છે; પણ તેથી વેદનીયથી ઉત્પન્ન થયેલ ભૂખને કેવી રીતે રેકે? કે જેથી ભૂખ ન લાગે, જેમ છાંયડે અને તડકે પરસ્પર વિરોધી છે, જે સાથે રહેવા ચોગ્ય નથી, તેમ આ નથી, તેમજ ભાવ અભાવ પરસ્પર ત્યાગ રૂપ છે, તેમ આ ત્યાગરૂપ વિધી નથી, વળી સાતા અસાતા અંતમુહૂર્તમાં બદલાય છે, તેથી જેમ સાતાને ઉદય લાંબા કાળ છે, તેમ અસાતાને પણ લાંબો કાળ હોવાથી અનંતવીર્ય છતાં પણ શરીર બળને અપચય થવાથી ક્ષુધાની વેદનાની પીડા છેજ, તેમ આહાર લેવાથી તેનું કશું બગડતું નથી, આ આહાર સામાન્ય માણસ માફક રસના લુપી પણ માટે નથી, પણ શરીરમાં પુરૂષાર્થ છે, તે પ્રકટ કરવા માત્ર છે; (અથવા જેટલા પુદગળોનું દેવું છે તે ચૂકવવા માત્ર છે,) વળી તમે કહ્યું કે વેદનીય કર્મની,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org