________________
થવાથી કવળ આહાર ન હય, કારણ કે આહાર આપવામાં કાયાને વેદના વિગેરેના છ કારણે બતાવ્યાં છે, તેમાંનું એક પણ કેવળીને ન હોય, ત્યારે ઘણું દેષથી દેષિત એ આહાર શા માટે કેવળી ભગવંત લે? કારણ કે તેને વેદના ઉસન્ન થતી નથી, તેને જે વેદનીય કર્મ છે, તે બળેલી દેરડીના વળ જેવું છે, અર્થાત્ અનંતવીર્ય હોવાથી વેદનીય કર્મ છતાં પણ તેને પીડા થતી નથી, વૈયાવૃત્ય કારણ પણ ભગવાનને સુર અસુરના ઈંદ્રો પૂજે છે, તે તેને કેની સેવા કરવાની છે? ઈર્યાપથ પણ કેવળ જ્ઞાનનું આવરણ ક્ષય થવાથી બરાબર દેખીનેજ પગ મુકે છે, સંયમ તે યથાખ્યાત ચારિત્ર હોવાથી નિષિત અર્થવાળું છે તેથી આહાર લેવાનું કારણ થતું નથી, તેમ પ્રાણ ધારણ કરવાની વૃત્તિમાં પણ આયુ તેમનું નાશ થવાનું નથી, કારણ કે અનંતવીર્ય છે, છતાં આયુ ક્ષય થાય તે સિદ્ધપણું મળવાનું છે, ધર્મ ચિંતાને અવસર તો હવે નિષિત અર્થ થવાથી દૂર થયે છે, એટલા માટે બહુ અપાયવાળે કળ આહાર કેવળીને ખાવાનો કોઈપણ રીતે ઘટતો નથી, તેને જેનાચાર્ય ઉત્તર આપે છે, પ્રથમ ઘાતકર્મ ક્ષય થવાથી કેવળ જ્ઞાન થતાં અનંતવીય થવાથી કેવળીને ખાવાની જરૂર નથી, એવું જે તમે કહ્યું તે આગમને જાણતા નથી, તેમ તત્વને વિચાર કર્યો નથી, યુક્તિનું રહસ્ય ન જાણવાનું તમારું વચન છે, જુઓ– જે આહાર નિમિત્ત વેદનીય કર્મ છે, તે તેનું કાયમ રહેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org