________________
૧૦.
एकंचदो व समए केवलि परिवज्जिया अणाहारा मयंमि दोण्णि लोए, य पूरिए तिमि समया उ ॥ १७५ ॥ - કેવળી સમુઘાતમાં કામણ શરીર હોવાથી ત્રીજે ચોથ પાંચમે સમયે અનાહારક છે, બાકીના સમયમાં ઉદારિક શરીર સાથે મિશ્ર હોવાથી આહારક છે, પહેલે સમયે દંડાકાર બીજે સમયે મંથન આકાર હોય ત્યારપછી કપાટ અને આંતરા પુરે પાંચમા સમયે આંતરા કેલે, છઠામાં કપાટ સાતમામાં મંથન આઠમામાં દંડ સંકેલે, તેમાં પ્રથમના બે અને પાછલા ત્રણમાં આહારક જાણવા. अंतोमुहुत्त मद्धं सेलेसीए भवे अणाहारा सादीयमनिहणं पुण सिद्धायऽणहारगा होंति ॥ १७६ * અંત મુહૂર્તને કાળ કહો તે પાંય હસ્વ સ્વર આ ઈ ઉ જ લુ બેલવા જેટલે કાળ જ્યારે કેવળીને મેક્ષ જવું થાય ત્યાર પહેલાં અમેગી ગુણ સ્થાનને શૈલેશી અવસ્થા કહે છે, તેમાં પ્રથમની કાયા છેડી શરીર રહિત થવા પહેલાં વચલ કાળ છે તે અનાહારક છે, પણ મેક્ષમાં ગયા પછી સિદ્ધના જીવને આહાર કેઈ દિવસ પણ નથી, એટલે શરીર છેડયું તે આદિ છે, પણ અંત નથી, હવે સ્વામી વિશેષ આશ્રયી જરા વધારે ખુલાસો કરે છે, ૧૭૪–૧૭૬ ગાથા નિયુક્તિમાં સંબંધ બતાવ્યું, હવે ૧૭૫ ને સંબંધ બતાવે છે, કેવળીને છોડીને સંસારી જી એક અથવા બે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org