________________
વાળા બે ઇંદ્રિયથી પચેંદ્રી સુધી તિર્યંચ તથા મનુષ્યને પ્રક્ષેપ આહાર છે, કારણકે જ્યાં સુધી સંસારમાં રહેલાને શરીર છે ત્યાં સુધી તે પ્રક્ષેપ આહાર વિના તેને નિભાવ ન થાય, કવળને આહાર જીભના આશ્રયી છે, એટલે એનેંદ્રિય જી તેમાં ન લીધા, કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે, જીભથી જે કેળીયા ખવાય, કે મેટા કકડા દાંત વડે ચાવીને જીભ વડે ગળાય તે પ્રક્ષેપ આહાર છે, પણ જે નાક આંખ કે કાનથી પુદગળે લેવાય છે, અને શરીરમાં ધાતુરૂપે પરિણમે છે, તે એજ આહાર છે. પણ ફક્ત સ્પર્શ ઇદ્રિયથી જે લેવાય અને ધાતુપણે પરિણમે તે માહાર છે, હવે કાળને આશ્રયી આહાર વિના કેટલે કાળ કેણ રહે છે તે બતાવે છે. તે एकचदोव समए तिन्निव समए मुहुत्त मद्धंवा सादीयमनिहणं पुणकाल मणाहारगा जीवा ॥ १७४ ॥
પ્રથમ આહાર ન કરનારા જીવે ટીકાકાર બહારની ગાથામાં બતાવે છે. विहग गइ मावन्ना केवलिणो समुहया अयोगी य सिद्धा य अणाहारा सेसाहारगा जोवा ॥ १॥ ' ઉત્પત્તિના કાળમાં વિગ્રહ ગતિ કહેવાય છે તેમાં રહેલા
છ બીજી ગતિમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આહાર કરતા નથી, તથા કેવળી સમુઘાત થાય છે ત્યારે લેક પૂરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org