________________
પણ આજાહાર છે ત્યારપછી ત્વચા શરીરની ચામડી તથા સ્પર્શી ઇંદ્રિયવડે જે આહાર લેવાય તે લેામાહાર છે, પ્રક્ષેપ આહારતા જ્યારથી કાળીયા ખાય ત્યારથી જાણવા, હવે આહારને કાણુ કાણુ લે છે તે વિશેષથી કહે છે ओयाहारा जीवा सव्वे अपज्जत्तगा मुणेयव्वा पज्जत्तगा य लोमे पक्खेवे होइ ( होंति) नायव्वा १७२
'
ઉપરની ગાથામાં તેજસ કાણુ શરીરવડે જે જીવા આજ આહાર લે છે, તે સર્વે અપર્યાપ્તક થવા જાણવા, અર્થાત્ તેમને બધી પર્યાપ્ત થઇ નથી, જ્યારે બીજી ગતિમાં જીવ જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિમાં વિગ્રહ ગતિમાં હોય કે ન હાય તા પણ ઉત્પત્તિ સ્થાનમાં તેજસ કાણુ શરીર વડે જેમ ગરમ ઘી કે તેલમાં માલપુડાના ઢીલા લેટ ઘીમાં પડીને દીને પીને પુષ્ટ થાય તેમ તે જીવ પુદગલેાને લેઇને નવું શરીર બાંધે છે, તે સમયે તથા પર્યાપ્તિ પુરી થાય ત્યાં સુધી અપર્યામક અવસ્થામાં આજ આહાર છે, પર્યાપ્ત પૂરી કર્યા પછી પોસા કહેવાય, તે ઇન્દ્રિયે વિગેરેની પર્યાસ વડે કેટલાક પર્યાસ કહે છે, બીજા ફક્ત શરીર પર્યાસિવાળા ગળે છે, તે પોસા જીવે લેામ આહાર લે છે, તેમાં સ્પર્શ ઇંદ્રિયવડે ગરમી કે તપેલી છાયા ( તડકા ) વડે અથવા ઠંડા વાયુથી કે પાણીથી ગર્ભ માં રહેલા જીવ પણ પાષાય છે. તે લેામ આહાર છે, અર્થાત્ પ્રપ્તિ પુરી કર્યા પછી લેામ આહાર જાણવા, પ્રક્ષેપ આહાર તા જ્યારે માઢેથી ખાય ત્યારે પ્રક્ષેપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org