________________
સાથે સંપૂર્ણ સુખસંપદા પ્રાપ્ત થાય છે. અર્થાત્ આવી વસે છે. ઈતિ તપાગચ્છેશ શ્રી મુનિસુંદરસૂરિ રચિત ઉ.૨. ના મધ્યાધિકારે ધર્મ દુર્લભતાના વિચારનો.
ને પ્રથમ તરંગ પૂર્ણ છે.
મધ્યાધિકારે અંશ-૧, તરંગ-૨
મનુષ્યભવે ધર્મનું દુર્લભપણું અને તેમાં ઉદ્યમ કરવા માટે કહીને હવે તેમાં (ધર્મમાં) ઉદ્યમ નહિ કરવાથી થતી બહુ હાનિને કહેતી ઉપદેશ ગાથાને કહે છે.
શ્લોકાર્થ:- પ્રાપ્ત થયેલી રત્નની ખાણ અને તેને લેવા માટે પ્રમાદી અને અપ્રમાદીને જેવી રીતે બહુલાભ, બહુઅલાભ થાય છે તેવી રીતે નરભવને વિષે ધર્મમાં થાય છે. એનો જ વિસ્તાર કરે છે :
દેવો (૧) તૃણ (૨) ફલ (૩) ચંદન (૪) રત્નની આકરમાં ગયેલા પ્રમત્ત, અપ્રમત્ત (જીવો).
(૧) થોડું (ર) બહુ (૩) બહુતર અને બહુતમ વિવિધ ગતિમાં ગયેલા જીવો ધર્મને વિષે લાભ પામે છે.
એની વ્યાખ્યા કરે છે. દેવયોગે (દેવતાથી) આકર એ શબ્દ બધે જોડવાથી (૧) તૃણાકર (૨) ફલાકર (૩) ચંદનાકર (૪) રત્નાકરને વિષે ગયેલા જેવીરીતે મનુષ્યો પ્રમત્ત અને અપ્રમત્ત પોતાના સ્થાનમાં ગયેલા આકરના ક્રમથી (૧) અલ્પ (૨) બહુ (૩) બહુતર અને (૪) અને બહુતમ સુખને પામે છે. એ રીતે ગતિમાં ગયેલા જીવો (૧) નારક (૨) દેવ (૩) તિર્યંચ અને (૪) મનુષ્ય આ ચાર ગતિમાં ગયેલા જીવોના ધર્મને વિષે પ્રમત્ત અને અપ્રમત્ત બનેલા બીજા ભવમાં આંગળ જણાવેલી ગતિના ક્રમે (૧) અલ્પ (૨) બહુ (૩) બહુતર અને (૪) બહુતમ એમ ચાર વિભાગ થાય છે. વિભાગ એટલે જુદા જુદા સુખના ફલને આપનારા અને તે ચાર આકર ને
s,
tet 1, tet, tat, ' .
.
. . :
: : :
:
:
:
: :
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અંશ-૧,તરંગ-
:::::::::::::::::
::::::
::::
* * * * * * * * * * * *: *: *: *** * *