________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૮.
કૈં.
Jain Education International
ધર્માત્મા મહાપુરુષોએ કરાવેલ અનુક્રમે ૧૩-૧૪-૧૫-૧૬મા દ્વારા; નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીથી લઈને તે શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિના પ્રયાસેાથી, વિ સં ૧૭૦૭થી લઈને તે વિ॰ સં॰ ૧૯૮૪ સુધીમાં, પાલીતાણા રાજ્ય સાથે કરવામાં આવેલા રખાપાના પાંચ કરારા તેમ જ વચ્ચે વચ્ચે આ તીર્થની યાત્રાની આડે આવેલ અવરાધેાને તથા પાલીતાણા રાજ્ય સાથેના ઝઘડાઓને દૂર કરવા માટે સમયે સમયે થતા રહેલા પ્રયત્ના જૈન સંધની આ તીર્થની સાચવણી માટેની તેમ જ એની યાત્રાને ચાલુ રાખવાની ચિંતા અને પ્રવૃત્તિના ખ્યાલ આપે છે. ( આ ઘટનાઓની વિગતા આ પુસ્તકનાં ૯ થી ૧૨ સુધીનાં પ્રકરણેામાં આપવામાં આવેલ હકીકતા ઉપરથી જાણી શકાશે. ) આ તીર્થના પ્રભાવ શ્રી ધર્મ ધોષસૂ રિપ્રણીત ‘ સત્તુ ંજકપ્પા' ગ્રંથ ઉપરની શ્રી શુભશીલણકૃત ટીકામાં પણ વિસ્તારથી વર્ણવવામાં આવ્યા છે, જેમાંની ઘેાડીક ગાથાઓ અહીં આપવામાં આવે છે
जं लहइ अन्नतित्थे, चरणेन तवेण बंभचेरेण । तं लहइ पयत्तेणं सेतुंज गिरिम्मि निवसतो ॥ २ ॥ अट्ठाषय सम्मेए, चंपा पावाइ उज्जितनगे य । वंदित्ता पुण्णफलं, सयगुणियं होइ पुंडरीए ॥ ८ ॥
—સિત્તુ જકષ્પા, ભા॰ ૧, પૃ૦ ૨૨૯.
कंतार चोर सावय, समुद्दा दारिद्द रोगरिउरुद्दा । मुच्चति अविग्घेणं, जे सेत्तुजं धरंति मणे ॥
ચતુર્વિધ સ ́ધને માટે તીર્થ યાત્રા એ આત્મસાધનાનું એક સમર્થ સાધન છેક પ્રાચીન કાળથી માનવામાં આવેલું છે. અને તેથી વ્યક્તિ તેમ જ વ્યક્તિઓના સમૂહેા, એટલે કે યાત્રાસંધા, પણ ભૂતકાળમાં તી યાત્રા કરતા રહ્યા છે અને અત્યારે પણ કરે છે. શ્રેષ્ઠી જાવડશા, મહારાજા સ’પ્રતિ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ, મહારાજ કુમારપાળ વગેરે રાજવીઓ તેમ જ બાહુડ મંત્રી, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રેષ્ઠી જગડુશા, શ્રેષ્ઠી સમરાશા, શ્રેષ્ઠી કર્માશા, શ્રેષ્ઠી વર્ધમાન–પદ્મસિંહ વગેરે અનેક શ્રેષ્ઠીઓએ કાઢેલ તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજયના યાત્રાસધાના ટૂંકાં તેમ જ લાંબાં યાત્રાવણૅના પ્રાચીન તેમ જ અર્વાચીન ગ્રંથામાં સચવાઈ રહેલાં છે, જેમાંના કેટલાંકના નામ આ પ્રમાણે છે— (i) શ્રી મેરુતુ ંગસૂ રિવિરચિત પ્રશ્નચિંતામણિ,
(ii) પુરાતનપ્રા ધસ’ગ્રહ.
(iii) શ્રી રાજશેખરસૂ કૃિત પ્રબંધકાશ ( ચતુર્વિં શતિપ્રશ્નધ ). (iv) શ્રી પ્રભાચંદ્રસૂ કૃિત પ્રભાવકચરિત્ર. (v) શ્રી જિનપ્રભસૂ રિવિરચિત વિવિધતીર્થંકલ્પ.
(vi) શ્રી ઉદયપ્રભસૂ કૃિત સંસ્કૃતકીતિ કલ્લોલિની. (vii ) શ્રી જિનહષ્કૃત વસ્તુપાલચરિત્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org