________________
७२
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ રાજમા સમી ભાસી, · નિર્વાણુ ’· મહાનિર્વાણ ’ પાકારતા સાવરે એ યુગયુગાન્તરના દર્શીનને દંડવત્ પ્રણામ કીધા. આભના દરવાજા એમને ઉઘડી ગયા.
“ સજ્જના ! સિદ્ધાચળના એ પ્રથમ સિદ્ધદેવ ઋષભદેવજી.
“એમણે પ્રથમ કીધું એ યુગયુગાન્તરનુ દર્શન તે પછી અનેક સાધુવાએ કીધુ છે, અને સિદ્ધાચળને શિખરે અનન્તા સિદ્ધદેવા થઈ ગયા છે. એ હતા યુગયુગાન્તરના પ્રથમ વટેમાર્ગુ. એમણે વાટ પાડી અને પુણ્યવાટે પુણ્યશાળીએ પરવાર્યા.” —પાલીતાણામાં, તા. ૧૪-૯-૧૯૩૬ના રોજ, આપેલ ભાષણના કેટલેાક અંશ, દિગંબર સંઘના રાષ્ટ્રવાદી અને સમભાવી વિદ્વાન શ્રી નાથુરામ પ્રેમીજીએ ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની વિશેષતા વણુ વતાં કહ્યું છે કે—
" पर्वत की चोटी के दो भाग हैं । ये दोनों ही लगभग तीन सौ अस्सी अस्सी गज लम्बे हैं और सर्वत्र ही मन्दिरमय हो रहे । मन्दिरों के समूह को टोंक कहते हैं। टोंक में एक मुख्य मंदिर और दूसरे अनेक छोटे छोटे मंदिर होते हैं। यहां की प्रत्येक टोंक एक एक मजबूत कोट से घिरी हुई है । एक एक कोट में कई कई दर्वाजे
। इन में से कई कोट बहुत ही बडे बडे हैं । उन की बनावट बिलकुल किलों के ढंग की है। टोंक विस्तार में छोटी बडी हैं । अन्त की दशवीं टोंक सब से बडी है। उसने पर्वत की चोटी का दूसरा हिस्सा सब का सब रोक रक्खा है ।
" पर्वत की चोटी के किसी भी स्थान में खडे होकर आप देखिए, हजारों मन्दिरों का बड़ा ही सुन्दर, दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है । इस समय दुनिया में शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सघन, अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हों । मन्दिरों का इसे एक शहर ही समझना चाहिए । पर्वत के बहिः प्रदेशों का सुदूर व्यापी दृश्य भी यहां से बडा ही रमणीय दिखलाई देता है । "
—‹ જૈનહિતૈષી ''ના કાઈ અંકમાં પ્રકાશિત અને શ્રી શત્રુ ંજયતીર્થાદ્વારપ્રબંધના ઉદ્દાત ( પૃ૦ ૧૭)માં ઉદ્ધૃત લેખના થાડા અંશ. કુટુ'ખભાવનાની કૂણી લાગણીઓના હૃદયસ્પશી સર્જક કવિવર બાટાદકરે આ તીને આ શબ્દોમાં પેાતાની ભાવાંજલિ આપી છે—
Jain Education International
આ પ્રાસાદો અનેરા કર દઈ કરમાં રાસ રગે રચીને, ઊભા દેવાંગનાનાં રસિક હૃદયનાં ઝીલવા ગાન હષૅ; ચિત્રોનું ને કલાનું, વિવિધ હૃદયના ભાવ ને વૃત્તિઓનું, સૌદર્યાનું, રસાનુ, ઉચિત ખચિત આ સગ્રહસ્થાન સાચું.” “ શાંતિના ધામ જેવા, સતત શરણુ દર્શને શાંતિ દેતા, ઊંચા યાગીશ્વરાએ અભિમત વરવા એ થકી ચાગ્ય માન્ય; ભૂલાયે વિશ્વ વેગે, અમર-હૃદયના ઉચ્ચ આનંદ આવે, ને માંઘી મુક્તિ કેરા પુનિત ચરણને સ્પર્શતાં હ વાધે.”
—મેટાદકરની કાવ્યસરિતા, પૃ૦ ૧૯-૨૦,
For Private & Personal Use Only
www.jainelibrary.org