________________
૨૬૮
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
કિંમત હુંમેશાં ઊંચી રહેતી હતી અને તેથી પાલીતાણાના દરખારશ્રીએ રખાપાની રકમ લેવાના ઇનકાર કર્યાં હાવા જોઈએ.
૨૩. કલ લેંગે દરબારશ્રીને નીચે મુજબ અગ્રેજીમાં પત્ર લખ્યા હતા—
પેરા ૩૮ : “ ... The object of my writing is to inform you that upon examining the original Mutalib it appeared to me to be quite evident that the settlement referred to therein had been effected in the presence and through the intervention of Captain Barnewell and further that upon payment regularly year by year of the annual sum therein stated the compact should be continued in perpetuity. These and other matters appear in the Mutalib, consequently the Hundis were returned to the Seth's man with instructions to present them to you direct but it is owing entirely to your own fault that this amount has not been earlier paid you. Therefore when the pilgrims congregate you are enjoined in no way to cause them obstruction or molestation. Consider this as a strict caution, ''
( પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧૯૧) ૨૪. કલ લેંગના ફ્રૂટનોટ ન. ૨૩ માં જણાવ્યા મુજબના લખાણને ધ્યાનમાં લઈને દરખારશ્રીએ એ વર્ષોંના રખાપાના પેાતાના આઠ હાર રૂપિયા અને રાજગાર તથા ભાટના એક હજાર રૂપિયા મળીને કુલ રૂપિયા નવ હાર પેઢી પાસેથી સ્વીકારી લીધા હતા અને એની જે પહેાંચ આપી હતી તેમાં સિક્કા નામે ચલણી નાણાં અને ક ંપની સરકારના ચલણી નાણાં વચ્ચે વટાવના જે ફેર રહેતા હતા તેના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ પહેાંચનું લખાણુ કુંવર પ્રતાપસિંહની સહીવાળુ' નીચે મુજબ છે—
“ નબર ૩૭. ગાહલ શ્રી નાધણુજી ત્યા કુમાર શ્રી પ્રતાપથી હજી વિશેઠ આણુ જી કલાંણુજી જત શેત્રુા ડુંગર બાબતની રકમના અમારા રૂપૈઆ શા ૧૯૦૮ ના કારતગ સુદ ૧૫ થી તે સવત ૧૯૧૦ ઓગણીશેહે શના કારતગ સુદ ૧૫ સુધી વરસ એના અમારા તમારી પાશે શકાઈ કંપનીના વટાવની તકરાર ખાખત રહેતાં તે રૂપેઆ વરશ ખેના નવ હજાર શકાઈ અમાને તમેાએ આપા તેની વિ
૮૦૦૦ આઠ હજાર્ રૂપૈઆ અમારા અમને આપા તે શકાઈ રાકડા ‘ગાંધી દેવરાજ ઉકરડા પાસેથી
૧૦૦૦ ભાટ ત્થા રાજગરના એક હાર શકાઈ તમારી પાસેથી પરભારા અમેાએ અપાવા તે.
Jain Education International
*
“ ૮૦૦૦) ઉપર પ્રમાણે નવ હજાર રૂપૈઆ શકાઈ અપા તે લઈ આ પહેાચ લખી આપી છે તે હી છે. શા. ૧૯૦૯ ના ફાગણ સુદ ૮ ગુરુવાર
કુવર શ્રી પ્રતાંપશાંધજી હી.”
For Private & Personal Use Only
www.jainelibrary.org