Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 354
________________ લય પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાન કરે 2. “This arrangement should remain in force for ten years.” 3. "I do not propose now to lay down the procedure which should be adopted at the end of the ten years nor to prescribe in so many words that any modification will then rest in the hands of the Paramount Power. In my view of the constitutional position when the agreement lapses the Darbar will be restored to its full normal rights of levying pilgrim taxes at the rates decided by Colonel Keatinge to be fair and it will only be necessary for the Paramount Power to intervene if in its opinion the conditions existing between the parties at the time require and justify such intervention.” (પાલીતાણ જૈન કેસ, પૃ. ૨૫-૨૨૬) ૬૭. અંગ્રેજ સરકારની વતી મિ. એમ. મેલવિલે પાલીતાણાના રાજકુમાર શ્રી માનસિંહજીના રાજ્યારોહણના પ્રસંગને અનુલક્ષીને એમને જેને સાથે સમાધાન કરવાની સલાહ, તા. ૬-૧૨-૧૮૮૫ ના પત્રથી, નીચે મુજબ શબ્દોમાં આપી હતી “It is very desirable that at the commencement of your reign you should make such arrangements regarding the Shetrunjaya Hill as will put an end to the constant disputes and bad feeling which existed between your late father and the Shrawaks.” (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૪૮) ૬૮. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ અને જૈન સંઘના અગ્રણીઓ તેમ જ સંભાવિત સદગૃહસ્થની, તા. ૨૭–૩–૧૯૨૬ ના રોજ, મળેલી જનરલ મીટીંગમાં યાત્રાબંધીને ચાલુ રાખવા અંગે જે ઠરાવ કરવામાં આવ્યું હતું, તે યાત્રાબંધી અંગે જૈન સંઘે જે અહિંસક લડતને આશરો લીધે હતો, તેની સવિસ્તર માહિતી આ પ્રકરણને અંતે આપવામાં આવેલ પુરવણુમાં આપવામાં આવી છે. ૬૯. મુંબઈની આ જાહેર સભામાં જે ઠરાવ કરવામાં આવ્યું હતું, તે મૂળ અંગ્રેજીમાં હતા, જે આ પ્રમાણે હત– “This meeting expresses its disapproval of and grief at the unjust and illegal attitude adopted by the Thakore Saheb of Palitana in connection with the Shatrunjaya Tirth hill and supports the Satyagrah started by Jains to be continued till satisfactory settlement is arrived at. The President is authorised to send copy Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405