Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 384
________________ ૩૨૫ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાયાના કરારો આ પ્રશ્નની વિચારણા કરવા માટે, જૈન સંધની જાણીતી સંસ્થા શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સે ' પણુ, સને ૧૯૨૬ના જુલાઈની ૭૧ મી તથા એગસ્ટની પહેલી, ખીજી તારીખેા–એમ ત્રણ દિવસે માટે, પેાતાનું ખાસ અધિવેશન કલકત્તાના સુપ્રસિદ્ધ અગ્રણી બાજી બહાદુરસિંહજી સિ`ઘીના પ્રમુખપદે મેલાવ્યું હતું. આને લીધે સ્વાભાવિક રીતે જ યાત્રાત્યાગની જૈન સાંધની લડતને વિશેષ બળ મળ્યુ હતુ અને એમાં વેગ આવ્યા હતા. ત્રણ પરિપત્રો અમદાવાદમાં શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીના ઉપક્રમે મળેલ સભાની કાર્યવાહીથી આપણા પૂજ્ય શ્રમણુ સમુદાય, પૂજ્ય સાધ્વીજી મહારાજ અને સકળ જૈન ધને માહિતગાર કરવા માટે નીચે મુજબ ત્રણ પરિપત્ર શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી મેાકલવામાં આવ્યા હતા. (૧) પૂજ્ય મુનિમહારાજો અને સાધ્વીજી મહારાજને વિનતિ. હિદની સકળ જૈન સઘની સભાના ઠરાવ શ્રી શત્રુંજયની યાત્રા ત્યાગ, આ ઉપરથી અમે અમારા શમાદિ અનેક ગુણુગણાલંકૃત જંગમ તીર્થં સ્વરૂપ ધર્મધુરંધર પરમ પુજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરી તથા સાધ્વીજી મહારાજને અનેક વંદના સહીત વીદીત કરવાની રન લઈએ છીએ કે આપણા મહાન પવિત્ર તીથૅરાજ શ્રી શત્રુ ંજયના રખેાપા બાબતમાં હિંદુસ્થાનના પશ્ચિમ ભાગના દેશી રાજ્યાના નામદાર ગવર્નર જનરલના એજંટ મી. વેટસન સાહેબે આપણા શત્રુંજ્ય સબધિ પરાપુથી સ્થાપીત અને માન્ય થયેલા હકાને ડુબાવે તેવે ચુકાદો આપ્યાથી આખી જૈન કામમાં દુઃખ અને અસતાષની લાગણી ફેલાયેલી છે તેથી શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા સકળ હિંદના સ`ભાવિત ગૃહસ્થાની તા. ૨૭-૭-૧૯૨૬ ના રાજ અમદાવાદ મુકામે મળેલી સભાએ આ ચુકાદા સામે પેાતાના સખ્ત વિરોધ જાહેર કરી, તેમજ જૈન ામને માન્ય તે નથી એમ જણાવી સર્વાનુમતે એવા ઠરાવ કર્યો છે કે જ્યાંસુધી આપણને આ રખાષાના સવાલ તેમ જ પવિત્ર શત્રુંજયની ખીજી ચાલતી તકરારાના સંબંધમાં પુરતા અને સાષકારક ન્યાય ન મળે ત્યાં સુધી કાઈ પુર્ણ જૈને પાલીતાણે યાત્રાએ જવું નહી અને તેની સાથે એવા પણ ઠરાવ કર્યાં છે કે પુજ્ય મુનિ મહારાજો તથા સાધ્વીજી મહારાજને વીતિ કરવી કે તેમણે પાલીતાણે યાત્રાએ ન જવાના સર્વ જૈનને ઉપદેશ આપવા. આવા મહાન ધર્મસંકટના પ્રસંગે પેાતે શું કરવું અને શ્રી સંધ દ્વારા શું કરાવવું એ હકીકતથી સંપુર્ણ જ્ઞાત એવા આપશ્રીને અમારે વિનતિ કરવાપણું નથી છતાં પણ લાગણીને આધીન થઈને અમે આપશ્રીને વિનવીએ છીએ કે શ્રી સતધે કરેલા ઠરાવતા ગામેગામ અને શહેરૅશહેરના સકળ સંધ પાસે સૌંપૂર્ણ અમલ કરવાને ઉપદેશ આપવા કૃપા કરોા. Jain Education International (સહી) લી. સેવક કસ્તુરભાઈ લાલભાઈ ની ૧૦૦૮ વાર વના અવધારોાજી, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405