Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 387
________________ કલ અન્યાયને તામે નવ થાશે, યાત્રા કરવાને નવ બ્રુશે; દાદાને ધ્યાને તરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાના. શેઠ આ કની પેઢીના પ્રતિભામ દીલમાં શ્રી આદીશ્વર સ્મરણું, શ્રીસ`ધની આણુા શીર ધરશું; ભક્તીથી શીવવધુ વરવાના, શતરૂ જય સ્વાધિન કરવાના. "3 આ યુદ્ધગીત, દેશની સ્વતંત્રતા માટેના શાંત અને અહિંસક સંગ્રામ વખતે રચાયેલ અને લેકજીભે ચડી ગયેલ “ નહીં નમશે, નહીં નમશે, નિશાન ભૂમિ ભારતનુ એ યુદ્ધગીતને ધ્યાનમાં રાખીને રચાયું હતું એ જોઈ શકાય છે. આ ગીતમાંની વેટસનના ચુકાદા અન્યાયી છે, રે, કાણુ કહે એ ન્યાયી છે ? ”—એ પક્તિ તો આખા સંધમાં, ઠેર ઠેર, ખૂબ પ્રચલિત થઈ ગઈ હતી. ભારત સરકારને દરમ્યાનગીરીની વિનતી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસનને આવે કેવળ પાલીતાણાના દરબારશ્રીની તરફેણ કરતા અને જૈન સોંધને સરાસર અન્યાય કરતા ચુકાદો જાણ્યા પછી, એની સામે ફરિયાદ કરવાનું તથા સંતાષકારક સમાધાન થાય એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું, કેન્દ્રસ્થાન હવે દિલ્હી એટલે કે દિલ્હીની સરકાર જ બની ગયુ` હતુ`, એટલે, શરૂઆતમાં તે વખતના વેઈસરાય અને ગવર્નર જનરલ લા રીડિંગને આ કાર્યમાં દરમ્યાનગીરી કરવાની વિનતી જૈન સ`ઘ તરફથી કરવામાં આવી. પણ આ પ્રશ્નના તેઓના હાથે નિવેડા આવે તે પહેલાં જ તેમની બદલી થઈ અને તેમના સ્થાને લાડ ઈરવીન ભારતના વાઈસરાય અને ગવર્નર જનરલ નિમાયા, એટલે જૈન સંઘે આ માટે એમને વિનંતિ કરી. આ રીતે આ પ્રકરણ બહુ ઊંચી કક્ષાની વાટાઘાટાએ પહેાંચ્યું, અને છતાં એને તાત્કાલિક ઉકેલ આવે એવી પરિસ્થિતિ નિર્માણ થવી હજી બાકી હતી અને એમ ને એમ સમય વહેતા રહ્યો અને જૈન સંઘે સ્વયં ભૂ રીતે સ્વીકારેલ યાત્રા-બહિષ્કાર વધારે જોશપૂર્વક ચાલુ રહ્યો. અહિષ્કારના ત્રીજા વર્ષોના પ્રવેશની ઉજવણી આમ કરતાં કરતાં બે વર્ષ જેટલા લાંબા સમય વીતી ગયા અને યાત્રાના બહિષ્કાર શરૂ કર્યાં અનેા ત્રીજો વાર્ષિક વિસ, એટલે તા. ૧-૪-૧૯૨૮ ના દિન, પશુ આવી પહેાંચ્યા. ખીન્ન વર્ષની આ યાત્રા-બહિષ્કારની પૂર્ણાહુતિ નિમિત્તે જૈન સંધ આ લડત માટે વધુ જાગૃત થાય એવું પગલું ભરવું જરૂરી લાગવાથી, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી બે પરિપત્રો તૈયાર કરીને ઠેર ઠેર મેાકલવામાં આવ્યા હતા. એમાંના પહેલા પરિપત્ર પૂજ્ય સામુનિરાજોને સખાધીને લખવામાં આવ્યા હતા અને ખીજો પરિપત્ર શ્રીસ'ધને ઉદ્દેશીને, સાધુ મુનિરાજોને મેાકલવામાં આવેલ પરિપત્ર નીચે મુજબ હતા— “ જાવક નગર ૬૧૭ Jain Education International શ્રીમાન્— t યત સવિનય વિદિત કરવાનું કે સભાવિત ગ્રહસ્થાની સભાએ અર્થાત્ શ્રી (૧) અમદાવાદ તા. ૧૯ મી માહે મા સને ૧૯૨૮ શ્રી અનેક ગુણગણાલંકૃત પ્રાત:સ્મરણીય શ્રી શેઠ આણુંદજી કલ્યાણુજીના સ્થાનિક પ્રતિનિધિ તથા અન્ય સકળ સંઘે તા. ૨૭ મી જુલાઈ ૧૯૨૬ ના રાજ શ્રી શત્રુ ંજયની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405