________________
૩૩૪
દ
“ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ વીલાયત ગયા છે
“ શેડ પ્રતાપસિંહ મેહેાલાલભાઈ
“શે. સારાભાઈ ડાહ્યાભાઈ
“શેઠ અમરતલાલ કાળીદાસ
“ રા. રા. વકીલ કેશવલાલ પ્રેમચંદ
· રા. રા.સા. ભગુભાઈ ચુનીલાલ
“રા. રા. શીવાભાઈ હરિલાલ સત્યવાદી
તા. ૧૬-૫-૨૮
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
“ અમદાવાદ.
“ સ્પેશ્યલ શત્રુંજય કમીટી ના. વાઈસરાય સાહેબની મુલાકાતે તા. ૨૨-૫-૧૯૨૮ ના રાજ સર સેતલવાડ સાહેબ સાથે સીમલે સમાધાન માટે જવાની છે અને આ બાબત મહત્ત્વની હાવાથી કન્સલ્ટેશન માટે આપણી કમીટીના દરેક મેમ્બર સાહેબાને ત્યાં આવવા માટે શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ મારફત કહેવરાવે છે, તા તેથી ઠરાવ કરવામાં આવે છે કે દરેક મેમ્બરે તા. ૨૨-૫-૨૮ પહેલાં સીમલા કન્સ ટેશન માટે પધારવુ, ’'
સમાધાન
સેવક
“ બાલાભાઈ ગટાભાઈ
તા. ૨૨-૫-૧૯૨૮ ના રાજ યાજવામાં આવેલ વાટાઘાટામાં ભાગ લેવા માટે પેઢીના નીચે મુજબ પાંચ વહીત્રટદાર પ્રતિનિધિએ—( ૧ ) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, ( ૨ ) શેઠ માણેકલાલ મનસુખભાઈ, ( - ) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, ( ૪ ) શેઠ અમૃતલાલ કાળીદાસ અને ( ૫ ) શેઠ પ્રતાપસિ ંહ મેહેાલાલભાઈ ઉપરાંત છઠ્ઠા જૈન સંધના વગદાર અગ્રણી શેડ કીકાભાઈ પ્રેમચ’દ—એમ છ જૈન આગેવાના, પેાતાના કાયદાના બે સલાહકાર( ૧ ) શ્રી ચીમનલાલ હરિલાલ સેતલવાડ અને ( ૨ ) શ્રી ભુલાભાઈ જે. દેસાઈ સાથે—સમયસર સીમલા પહેાંચી ગયા હતા.
Jain Education International
CC
એમ લાગે છે કે, જૈન સંઘના પ્રતિનિધિએ, પાલીતાણાના દરબાર શ્રી બહાદુરસિંહજી અને એ તેના સલાહકાર તેમ જ દિલ્હી સરકારના અમલદારા તથા નામદાર વાઈસરાય એ ત્રણેય પક્ષ વચ્ચે ત્રણ દિવસ સુધી થયેલી ત્રિપક્ષી વાટાઘાટાને અ`તે, એક સમાધાનના મુસદ્દો તૈયાર થઈ શકયો હતા. એટલે, તા. ૨૬-૫-૧૯૨૮ ના રાજ, હિ ંદના નામદાર વાઈસરાય અને ગવર્નર જનરલ લો ઈરવિનની હાજરીમાં, એ સમાધાનના મુસદ્દા ઉપર સહી-સિક્કા થયા હતા અને છવ્વીસ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલ આ કલેશકારક અને દુઃખદ પ્રકરણના સુખદ અને સતાષકારક અંત આવ્યા હતા.
આ સમાધાન થઈ ગયા પછી તરત જ નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈએ એ વાતની શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદને જાણ કરતા નીચે મુજબ તાર કર્યા હતા—
"Agreement signed today before Viceroy. All property rights secured.
For Private & Personal Use Only
www.jainelibrary.org