________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ તીર્થની પવિત્રતા અને સ્વાધિનતાનું આજે મૂળ ગુમાવાશે તેા પછી યાત્રા શાની કરશેા ?' · આ ધર્મ સંકટનુ` સૌંપૂર્ણ નિવારણ કરવું હેાય તેા સંઘમાં ઘેર ઘેર ઉપવાસ, આય ખીલાદિકની મહાન તપશ્ચર્યાં ઉજવે’
૩૧૬
માની ૩૧મી અને ચૈત્ર વદી ૨ ને બુધવારની રાત્રી સુધીમાં પાલીતાણા ખાલી કરે. ' એકેએક ધર્મશાળાને તાળાં વાગી જવાં જોઈએ. ’
હૃદયદુઃખ, અશાંતિ અને
‘આખા હિંદના સમસ્ત જૈનાને આ ધર્મસંકટથી થતા અસાધારણુ ગભરાટના સાક્ષાત્કારરૂપે એપ્રીલ ૧ લી યાને ચૈત્ર વદ ૩ ગુારની અને દુનિયાના ચારે ખુણાઓમાં જૈનનાં ધાર્મિક દુઃખાના કારાના ચમકારા પ્રગટવા જોઈએ.
(? ) ભાસી જવા જોઇએ
""
૬ સૌરાષ્ટ્ર ’
રાણપુરથી પ્રગટ થતાં રાષ્ટ્રીય સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર ’નેા તા. ૪-૪-૧૯૨૬ના અંક શત્રુ ંજયના ખાસ વધારા' નામે બહાર પડયો હતા. એ પત્રના ખબરપત્રીએ તા. ૩૧-૩-૧૯૨૬ના રાજ યાત્રાબહિષ્કારની ચળવળને જે આંખે દેખ્યા અહેવાલ આપ્યા હતા, તે પણ જાણવા જેવા છે. એણે લખ્યુ હતું કે—
સૂનસાન શત્રુ ંજય : મૂંડકાવેરાનાં મઉંડાણુ ! નિ ન પાલીતાણા : જૈનેનેા અડગ અસહકાર : લેાકલાગણીની પરાકાષ્ટા. સત્ર શેક અને રોષની લાગણી : પાલીતાણા રાજ્યની દુરાગ્રહી મનેાદશા.
- પાલીતાણા. તા. ૩૧-૩-૨૬ : ચામાસાના ધાધમાર વર્ષાદ પછી જેમ માર માર કરતા નદીના પ્રવાહ આગળ ધપે, તેમ એક પખવાડીઆથી પાલીતાણા ઉપર યાત્રાળુઓનું જાણે પૂર ફરી વળ્યું હતું. ભાવનગર રેલ્વેએ ખાસ ટ્રેન દોડાવી હતી અને મદ્રાસ અને બંગાળ, પંજાબ અને મારવાડ-એ સૌ દેશના શ્રદ્ધાળુ સ્ત્રીએ અને પુરૂષ, બાળક અને વૃદ્ધો તા. ૧-૪-૨૬ પહેલાં શ્રી સિદ્ધાચળ તીર્થાધિરાજની યાત્રાની પાછળ ઘેલા બન્યા હતા. આજે છેલ્લા દહાડા હતા. આવતી કાલથી યાત્રા બંધ થવાની છે એટલે આજે તા ટ્રેન લગભગ ખાલી હતી. માંડ માંડ ૧૫-૨૦ યાત્રાળુઓ હશે. તે પણ બધા સાંજે
પાછા ચાલ્યા જવાના.
શિહાર સ્ટેશને—સ્વયંસેવકના પટ્ટા પહેરેલા જૈન જુવાનીઆએ ચોતરફ આંટા મારી રહ્યા છે. “ જેનેએ યાત્રા બંધ કરવી જોઈએ. કૃપા કરીને એકત્રીશમીની સાંજે પાલીતાણા ખાલી કરજો. ’’ વગેરે આજીજીએ કરી રહ્યા છે. યાત્રાળુઓની લાગણીમાં ના પાર નથી. ‘ યાત્રા બ`ધ ' એ એમને મન મૃત્યુ જેવુ લાગે છે ! પણ રાજાની ગુલામી સ્વીકારી લેવી એ વાત એમને એથીયે વિશેષ શરમ ભરેલી છે એવી સ્વયં સેવાની લીલા તેએ માન્ય રાખે છે. ’
'
એ જ ખબરપત્રી તા. ૧-૪-૨૪ ના રાજ સમાચાર આપે છે કે—
· આ તળાટી ? ગઈ કાલે સાંજે પણ અમે તળાટી જોઈ હતી. આજે પણ અમે તળાટી જોઈ. એ ખદબદતી માનવતા કાં અને આજની આ સુનસાન સ્થિતિ કયાં ? લાડવા વેંચવાની આખી પ્રવૃત્તિ બંધ છે. કાઈ માણુસનું મેઢું-વેચનારાનુ કે લેનારાનુ ત્યાં નથી. પાણીની પરખેા નથી કે નાસ્તાની દુકાને નથી. નથી મજૂર કે નથી ડાલીવાળા. પેલી ફૂલ વેચનાર માલા નથી. તળાટીમાં આખી ભૂમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org