________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાયાના કરો
૩૧૫
આપ્યા હતા, તેને ખ્યાલ આવી શકે એટલા માટે એ અહેવાલનાં મથાળાં અહીં નોંધવાં ઠીક લાગે છે, જે આ પ્રમાણે છે—
“ આજે મુંબઈના જૈનાની હડતાળ. ”
“ બંધ રહેલાં વેપારી બજારા. ’
<s
શેતર ંજય તીર્થના સંમ્ ધમાં પાલીતાણા દરબાર સાથે પડેલા વાંધા માટે જઈનેએ જાહેર કરેલા શેક.
""
“ સહવારના શહેરના લતાઓમાં કરેલુ જઈન સરઘસ, ”
Re
લાલબાગમાં જગી પ્રોટેસ્ટ મીટીંગ—કાઠીયાવાડના એજન્ટના હુકમ સામે પોકાર.
“હાત તુરત ાત્રા બંધી કરવાના ઠરાવ—જરૂર પડે, તેા સત્યાગ્રહ કરવાની તથા જેલમાં જવાની
સલાહ. ”
“ મુંબઈ સમાચાર ” અને “ સાંજ વમાન'ના આ અકામાં છપાયેલ સમાચાર ઉપરથી એમ પણ જાણી શકાય છે કે, મુ`બઈના સુગર મરચન્ટસ એસાસીએશને પણ પાલીતાણા દરબારના આવા વલણ સામે પોતાના અણગમા જાહેર કર્યો હતા; મુ`બઈના જૈનેાના સધતિ શેઠ રતનચંદ ખીમચંદે હિંદના વાઈસરોય લા` ઈરવીન ઉપર તાર કરી આ પ્રકરણમાં વચ્ચે પડવા વિનંતિ કરી હતી; મુંબઈના રાઈસ મન્ટસ એસ.સીએશને પણ પાલીતાણાના દરબારના પગલા સામે નારાજી દર્શાવતા ઠરાવ કર્યાં હતા; આ અંગે જૈન સ`ધમાં મેાટા પ્રમાણમાં ઉપવાસ અને આય બિલની તપસ્યા થઈ હતી; અને અમદાવાદમાં પણ જૈનાએ હડતાળ પાડી હતી અને મેાટી સભા ભરીને વિરાધના ઠરાવ કર્યા હતા.
“ વીરશાસન ”
અમદાવાદથી પ્રગટ થતા · વીરશાસન' નામે સાપ્તાહિક તા. ૨૬-૩-૧૯૨૬ ના રાજ બહાર પાડેલ પૂતિના અગ્રલેખ ‘સંરક્ષણુના એક જ માર્ગ : યાત્રા બંધ કરે !' એ નામે છપાયા હતા. એમાં આ પ્રકરણની છણાવટ કરીને તેના નિકાલ માટે જૈન સધે તાત્કાલિક પગલું ભરવાની જે ભલામણ કરી હતી, તે યાત્રાબધીની હતી. આ અગ્રલેખ તો અહીં નહીં આપીએ પણ એના મથાળાં ઉપરથી પણ ખ્યાલ આવશે કે આ પ્રકરણે એમના મનને કેટલું દુભવ્યું હતું અને એના ઉઠ્ઠલ માટે જૈન સંધને એ ઠીક ઠીક આવેશપૂર્વક શુ કહેવા માગતું હતું. આ રહ્યાં એ અગ્રલેખનાં મથાળાં—
• આજનું શ્રી શત્રુંજય પ્રકરણ.
"
Jain Education International
- પાલીતાણા અને રાજકાટનુ ખેદજનક વાતાવરણુ.
એક મહિનાની માગેલી મુદ્દત અને તે દરમ્યાન સ્ટેટની એકતરફી માગણી બહાલ રાખીને મંજુર રાખવાની જણાવવામાં આવેલી હકીકત !'
જાહેર શાક નિમિત્તે પાળા, ચૈત્ર વદ ૩, ગુરૂવાર, એપ્રીલ ૧ લી, એક મહાન શાકના દિવસ. ’
તમાને તમારા તીર્થની આપત્તિથી દુઃખ થાય છે? '
મુંડકા વેરાના અસદ્ઘ અન્યાય તમારા ધાર્મિક લાહીને ખળભળાવે છે?'
ફળ કરતાં મૂળની કીમત વધારે છે એ સમજાય છે ?'
""
9
For Private & Personal Use Only
www.jainelibrary.org