Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 352
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરાર orders on this question before the 1st of April 1926. ' (પાલીતાણા જૈન પ્રેસ, રૃ. ૧૭૩ ) ૬૨. કાઠિયાવાડના પેૉલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસને પાલીતાણાના દરખારશ્રીની અરજીને જવાબ આપવા માટે પેઢીને એક માસની મુદત વધારી આપવાના જે તાર કર્યા હતા, તેમાં આ બાબતને પણ તેમણે નીચેના શમાં નિર્દેશ કર્યા હતા— ૨૯૩ "To safeguard interests of Darbar in event their request being granted Agent Governor General will issue ad interim orders allowing Darbar to recover tax from 1st April at rates proposed, full accounts being maintained and proceeds kept on deposit pending final orders. ” (પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૬૨) ૬૩. વચગાળાના હુકમમાં કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટે પાલીતાણાના દરબારશ્રીને આપવા ધારેલ મુંડકાવેરા વસૂલ કરવાની અનુમતિની સામે જૈન કામના સખ્ત વિરોધની લાગણી વ્યક્ત કરતાં, સર ચીમનલાલ સેતલવડે પેાતાના, તા. ૨૧-૩-૧૯૨૬ના, તારમાં જણાવ્યુ હતુ. કે— "Impossible for Jains to accept the further condition imposed for granting extension that interim orders allowing Durbar to recover Rakhopa dues from 1st April at rates proposed maintaining full account and keeping proceeds on deposit would be passed. Such orders absolutly undesirable and unnecessary. ,, ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૬૪) ૬૪. વચગાળાના હુકમમાં પાલીતાણાના દરખારશ્રીને, તા. ૧-૪-૧૯૨૬ થી, મુંડકાવેરા ઉઘરાવવાની અનુમતિ આપવાના અને એ રકમ અનામત ( deposit) તરીકે રાખવાને હુકમ આપવાના કાઠિયાવાડના લિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસને જે વિચાર કર્યાં હતા, તે વિચારને જતા કરીને દરખારશ્રીને કેવળ યાત્રિકાની સ`ખ્યાની ગણતરી કરવાની અનુમતિ આપવામાં આવી હતી, તેનું મૂળ લખાણુ નીચે મુજબ હતું— દ્ર 'For these reasons the Palitana Darbar are allowed to make an enumeration of all pilgrims visiting the Shetrunja Hill with effect from the 1st April and until the date of the final orders in this case. ,, ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૭૫ ) ૬૫. શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢીએ, તા. ૨૩-૪-૧૯૨૬ ના રાજ, કાઠિયાવાડના પોલિટિકલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405