________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર
ತಿಂಡಿ
see eye to eye with us. The interview lasted nearly 45 minutes. H, E. seemed desirous of knowing exactly what could be done by him in the matter. As the matter is at present before A. G. G. at Rajkot, an interview was sought and obtained with him also.
મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સને, તા. ૧૯-૨-૨૬ ના રોજ, શેઠશ્રી કસ્તૂરભાઈને લખેલ કાગળની નકલ ૭૪ મી ફટનેટના અંતે આપવામાં આવી છે ૭૬. દરબાર તરફથી જૈન સંઘની કરવામાં આવતી કનડગતના અને એમના હકને ઉપેક્ષાના
અનેક બનાવો બનતા રહ્યા છે. એમાંના કેટલાક નીચે મુજબ છે
(૧) આપણાં દેરાસરમાંનાં ભગવાનનાં આભૂષણે વગેરેની સાચવણી માટે પેઢી તરફથી ગિરિરાજ ઉપર હથિયારધારી આરબોને ચેકીપહેરી રાખવામાં આવતું હતું. દરબારે ૧૮૬૩માં આની સામે વાંધે લીધે. આ અંગે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરફ ફરિયાદ કરવામાં આવતાં એમણે પાલીતાણું રાજ્યને ચેતવણી આપતાં કેવા આકરા શબ્દોને ઉપગ કર્યો હતા, તે તેમના નીચેના ઉદ્ગારે ઉપરથી જાણી શકાય છે–
URL 28:“If instead of listening to wise counsel either of the parties proclamed a war to the knife, the result is very likely to be that the Thakore will have to leave Palitana and revert to his ancient capital, than that the sect will ever abandon their vested interests in the Hill.”
અથ–“બંને પક્ષકાર શાણી સલાહને કાને ધરવાને બદલે, જે છરીનું યુદ્ધ જાહેર કરશે તે, ઘણે ભાગે, એવું પરિણામ આવવાને સંભવ છે કે, જૈને તે (શત્રુંજય પર્વતમાંનાં પોતાના સ્થાપિત હિતને નહીં છોડે, પણ પાલીતાણાના દરબારને પાલીતાણાને ત્યાગ કરીને પોતાની જૂની રાજધાની (ગારિયાધાર)ને આશ્રય લેવો પડશે.”
(૨) સને ૧૮૮૬ માં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબલ્યુ. વોટસનની દરમ્યાનગીરીથી રખોપાને ચોથે કરાર, તા. ૮-૩-૧૮૮૬ ના રોજ, થેયે તે અગાઉના સમયમાં પાલીતાણું રાજ્ય અને જૈન કેમ વચ્ચે કેવી કડવાશની લાગણી પ્રવર્તતી હતી, તેની બીના મિ. જે. ડબલ્યુ. વોટસને, તા. ૧૯-૩-૧૮૮૬ ના રોજ, આ કરાર થયાની જાણ કરતે જે પત્ર મુંબઈ સરકારને લખ્યું હતું, તેના બીજા પેરેગ્રાફમાંના નીચેના શબ્દો ઉપરથી પણ સમજી શકાય છે
TRR: “Of late years, however, so much friction ensued bet. ween the Jain Community and the late Chief of Palitana that had this agreement not been concluded, Government would probably have found it necessary to interfere more directly."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org