Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 345
________________ ૨૮૬ શેઠ આં॰ કંની પેઢીના ઇતિહાસ kr ' (Sd.) J. W. W. (Sd.)MANSOOKHBHAI “Signed this in my presence. BHAGUBHAI. “ (Sd.) JOHN W. WATSON, * (Sd.) J. W. W. (સહી) પરશાંતમદાસ પુનશા. “ Political Agent, Kathiawat, (Sd.) J. W. W. (સહી) બદ્રીદાસ (બંગાલી ભાષામાં) “Palitana, March 8th, 1886. “ (Sd.) J. W. W. (Sd.) BALABHAI MANCHARAM. “ (Sd.) J. W. W. (Sd.) TALACKCHAND MANECKCHAND. "(Sd.) J. W. W. (Sd.) DALPATBHAI BHAGOOBHAI. “ (Sd.) J. F. F. (સહી) ચુનીલાલ કેશરીસી’ધ. “ All of these signed this in my pres• ence with the exception of Premabhai Himabhai, Umabhai Hathising and Chunilal Kesharising who all signed betore the Deputy Collector at Ahmedabad. “ (Sd.) JOHN WATSON, Political Agent, Kathiawar. * This agreement has been ratified by H. E. the Governor in Council in Government Resolution No. 2016 of the 8th April 1886, in the Political Department. '' 66 “(Sd.) JOHN W. WATSON, Political Agent, Kathiawar.'' ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧૧૨-૧૧૩) આ કરાર મુજબ પાલીતાણા રાજ્યને દર વર્ષે આપવાની થતી રૂપિયા ૧૫,૦૦૦ની રકમની ચુકવણી માટે, એ ચુકવણી પેલિટિકલ એજન્ટ મારફત થાય એ અંગે, પેઢી કેટલી ચીવટ રાખતી હતી તેની હકીકત જાણવી રસપ્રદ હાવાથી અહીં આપવામાં આવે છે, જે નીચે મુજબ છે— 66 Camp Gopnath, April 13th, 1886. રકમની ચુકવણી માટેની ઝીણવટ રખેાપાના આ ચોથા કરાર મુજબ પાલીતાણા રાજ્યને પહેલા વર્ષોંના પંદર હજાર રૂપિયા તા. ૧-૪-૧૮૮૭ના રાજ અથવા તે પહેલાં ચૂકવવાના થતા હતા. પંદર હજાર રૂપિયા જેવી રકમની ચુકવણી પાલીતાણા રાજ્યને એજન્સીની ઓફિસ મારફત થાય તા સારું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405