________________
૨૮૬
શેઠ આં॰ કંની પેઢીના ઇતિહાસ
kr
' (Sd.) J. W. W. (Sd.)MANSOOKHBHAI “Signed this in my presence.
BHAGUBHAI.
“ (Sd.) JOHN W. WATSON, * (Sd.) J. W. W. (સહી) પરશાંતમદાસ પુનશા. “ Political Agent, Kathiawat, (Sd.) J. W. W. (સહી) બદ્રીદાસ (બંગાલી ભાષામાં) “Palitana, March 8th, 1886. “ (Sd.) J. W. W. (Sd.) BALABHAI MANCHARAM.
“ (Sd.) J. W. W. (Sd.) TALACKCHAND MANECKCHAND.
"(Sd.) J. W. W. (Sd.) DALPATBHAI BHAGOOBHAI.
“ (Sd.) J. F. F. (સહી) ચુનીલાલ કેશરીસી’ધ. “ All of these signed this in my pres• ence with the exception of Premabhai Himabhai, Umabhai Hathising and Chunilal Kesharising who all signed betore the Deputy Collector at Ahmedabad. “ (Sd.) JOHN WATSON,
Political Agent, Kathiawar.
* This agreement has been ratified by H. E. the Governor in Council in Government Resolution No. 2016 of the 8th April 1886, in the Political Department. ''
66
“(Sd.) JOHN W. WATSON,
Political Agent, Kathiawar.'' ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧૧૨-૧૧૩) આ કરાર મુજબ પાલીતાણા રાજ્યને દર વર્ષે આપવાની થતી રૂપિયા ૧૫,૦૦૦ની રકમની ચુકવણી માટે, એ ચુકવણી પેલિટિકલ એજન્ટ મારફત થાય એ અંગે, પેઢી કેટલી ચીવટ રાખતી હતી તેની હકીકત જાણવી રસપ્રદ હાવાથી અહીં આપવામાં આવે છે, જે નીચે મુજબ છે—
66
Camp Gopnath,
April 13th, 1886.
રકમની ચુકવણી માટેની ઝીણવટ
રખેાપાના આ ચોથા કરાર મુજબ પાલીતાણા રાજ્યને પહેલા વર્ષોંના પંદર હજાર રૂપિયા તા. ૧-૪-૧૮૮૭ના રાજ અથવા તે પહેલાં ચૂકવવાના થતા હતા. પંદર હજાર રૂપિયા જેવી રકમની ચુકવણી પાલીતાણા રાજ્યને એજન્સીની ઓફિસ મારફત થાય તા સારું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org