Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 341
________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ૪૧. શેઠ કેશવજી નાયકે પાલીતાણા રાજ્ય સાથે કરેલ કરાર મુજબના રૂા. ૧૬૧૨૫1 ની અંદર રૂા. ૧૧૯૮ ઉમેરીને રૂા. ૧૭૩૨૩ રખેપાની રકમમાંથી પિતાને મજરે મળવા જોઈએ એવી શ્રાવક કેમ તરફથી જે માગણી કરી હતી અને એ માગણીને ધ્યાનમાં રાખીને પાલીતાણા રાજ્યના ચાર વર્ષના રખેપાના રૂા. ૪૦,૦૦૦ રોકી રાખ્યા હતા, તેમાં રૂા. ૧૧૯૮) ની રકમની વિગતે તે મળી શકી નથી, પણ એ ઉપરથી એટલું સાબિત થાય છે કે પિતાના નાનામાં નાના હક્કના રક્ષણ માટે પણ શ્રાવક સંઘ હમેશાં કેટલે સજાગ અને પ્રયત્નશીલ રહેતા હતા. ૪૨-૪૩. રસેલ વગેરેને આવો ફેંસલે આપતા શબ્દો કેન્ડીના રિપોર્ટમાં ટાંકવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે– “However, Captain Russell, the Assistant Political Agent, decided (25th September 1869 ) that this was not a valid defence. His decision was confirmed by the Political Agent (10-3-1870) and by Government (No. 3573, 14th June 1872). (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૫) ૪૪-૪પ. જુઓ : દફતર નં. ૧૨, ફાઈલ નં. ૯૭. ૪૬. પેઢી તરફથી કરવામાં આવેલ મૂળ અંગ્રેજી અરજીના શબ્દો આ પ્રમાણે છે – પર 48: “In 1879, the Darbar asked for a revisal of the fixed sum of Rs. 10,000 fixed by the Award of Colonel Keatinge and claimed an enumeration in terms of that Award. After the scruting had proceeded for a certain time, on the complaint of the Palitana Darbar that the number of pilgrims was artificially restricted, the scruting was ordered to be continued for an extended period. પેરા 46: “ .. During this period (from 1866 to 1881) numerous disputes arose between the Darbar and the Jain community which were dealt with by the Agency authorities." (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૯૫) ૪૭. નગરશેઠ પ્રેમાભાઈને નગરશેઠ શ્રી શાંતિદાસના વારસ તરીકે ન સ્વીકારીને શરૂઆતમાં તેમને સફેદ ટિકીટ આપવામાં આવી અને પછી એમને નગરશેઠ શ્રી શાંતિદાસના વારસ ગણીને લીલી ટિકીટ આપવામાં આવી એ ઘટનાની નોંધ (દફતર નં. ૧૨, ફાઈલ નં. ૯૭ માં) આ રીતે સચવાયેલી છે— સાંતીદાસની ઓલાદને માફીની લીલી ટીકીટ આપવાનું કરનલ કીટીજ સાહેબના ઠરાવમાં થા ગણત્રી ખાતાના રૂલમાં લખેલું છે તેથી પ્રથમ સને ૧૮૮૧ ની સાલમાં અમદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405