________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર
बडा कष्ट पहुंचाया था । मन्दिर बनवाने और मूर्ति स्थापित करने की बात तो दूर रही, तीर्थस्थलों पर यात्रियों को दर्शन करने के लिये भी जाने नहीं
दिया जाता था।" ૧૦. ઉપર સૂચિત પુસ્તકના ઉપઘાત (પૃ. ૩૪)માં આ સમયમાં શત્રુંજયની યાત્રા કેટલી
મુશ્કેલ બની ગઈ હતી, તે અંગે જણાવવામાં આવ્યું છે કે ___“यदि कोई बहुत आजीजी करता था तो, उस के पास से जी भर कर रुपये ले कर, यात्रा करने की रजा दी जाती थी। किसी के पास से ५ रुपये, किसी के पास से १० रुपये और किसी के पास से एक असरफी-इस तरह जैसी आसामी और जैसा मौका देखते वैसी ही लंबी जबान और लंबा हाथ करते थे। बेचारे यात्री बुरी तरह कोसे जाते थे। जिधर देखो उधर ही बडी अंधाधुन्धी मची हुई थी । न कोई अर्ज करता था और न कोई सुन सकता था। कई वर्षों तक ऐसी ही नादिरशाही बनी रही और जैन प्रजा मन ही मन अपने पवित्र तीर्थ की इस दुर्दशा पर आंसु बहाती रही।"
આ અંગે “સૂરીશ્વર અને સમ્રાટ” પુસ્તક (પૃ. ૧૫૦)માં સૂચવવામાં આવ્યું છે કે
" सीमायाव्य 'ना त्तानु थन छ ?--' सिद्धाय तीर्थ ५२ यात्रा ४२वा જનાર પાસેથી પહેલાં દીનાર (સોનાનાણું), તે પછી પાંચ મહમુંબિકા અને તદનન્તર ત્રણ મહમું દિકા લેવાતી'; છેવટે અકબરથી આ કર દૂર થયો હતો.”
ઉપરના લખાણમાં “હીરસૌભાગ્યકાવ્ય ને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે મૂળ લેંકે તથા તેના ઉપરનું વિવેચન ખાસ જાણવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરવામાં આવે છે –
यः पूर्व कलिकालकेलिकलनालीलालयश्रीजुषां म्लेच्छक्षीणभुजां वशंवदतया जज्ञे नृणां दुर्लभः । तिग्मज्योतिरखण्डचण्डिममहःसंदोहदूरीकृतज्योत्स्नारम्भविभावरीशविभवः सौगन्धिकानामिव । सौवर्णेन ततो बभूव भविकैर्लभ्योऽत्र गोशीर्षवजातः साधिकरूपकेण तदनु प्राप्यः कथंचिज्जनैः । साहिश्रीमदकब्बरेण यवनक्षोणीभुजा संमदासोऽपि श्रीविमलाचला मुनिमणेश्चके शयालः शये ॥
-हीरसोमाय भडाव्य, सग १४, रस २८२.२८3. આ બંને શ્લોક ઉપર કર્તાએ પોતે જ રચેલી ટીકાના આધારે આ બંને ગ્લૅકેને અર્થ સમજાવતાં પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી સુચનાશ્રીજી આ કાવ્યના અનુવાદમાં
छे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org