________________
પેઢી અને પાલીતાણા રાજ્ય
૧૮૯
શ્રી કડવી તીર્થના વહીવટ શ્રો રિખવદેવજી મહારાજ જૈન દેરાસરના નામથી ચાલે છે. શ્રી ગંધાર તીર્થના વહીવટ શ્રી અમીઝરા પાર્શ્વનાથની પેઢી હસ્તક છે.
શ્રી ઝગડિયા તીની સભાળ શ્રી જૈન રખવદેવજી મહારાજની પેઢી રાખે છે.
શ્રી મહેસાણાના શ્રી સીમ་ધરસ્વામી તીથૅના કારાબાર શ્રી સીમધરસ્વામી જૈન મંદિરની પેઢી હસ્તક છે.
શ્રી કખાઈ તીના વહીવટ શ્રી મનમાહન પાર્શ્વનાથ કારખાના પેઢી સંભાળે છે. શ્રી ભીલડિયાજી તીર્થનું સંચાલન શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ કારખાના પેઢી કરે છે. શ્રી કદંબગિરિ તીથૅ ના કારાબાર શેઠ શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિ ક ટ્રસ્ટના નામથી થાય છે. શ્રી માતર તીર્થને વહીવટ શ્રી સાચાદેવ કારખાના પેઢીના નામથી થાય છે.
શ્રી માંડવગઢ તીની સંભાળ શ્રી જૈન શ્વેતાંબર તીર્થં પેઢી રાખે છે.
શ્રી તળાા તીર્થના વહીવટ શ્રી તાલધ્વજ જૈન શ્વેતાંબર તીથૅ કમીટી નામે સસ્થા સભાળે છે.
એકથી વધુ તીર્થાને સ'ભાળતી સ'સ્થાઓ
સિરાહીની શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદની પેઢી (૧) આબૂ દેલવાડાનાં જિનાલયા, ( ૨ ) મીરપુર તીર્થ, (૩) બામણવાડા તીઅને (૪) મૂ`ડસ્થલ તીર્થ ના વહીવટ સંભાળે છે. શ્રી જેસલમેર લાદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ ( ૧ ) જેસલમેરના જિનમદિરા તથા જ્ઞાનભંડારા, ( ૨ ) લેદ્રવપુર, ( ૩ ) અમરસાગર અને (૪) પાકરણ તીથૅના વહીવટ
સંભાળે છે.
Jain Education International
( કેટલાંક જૈન તીર્થોના વહીવટ કરતી સંસ્થાઓની આ યાદી મદ્રાસના શ્રી મહાવીર જૈન કલ્યાણુ સંધે પ્રકાશિત કરેલ “ તી-દન ' નામે ચિત્ર ગ્રંથના આધારે તૈયાર કરી અહીં સાભાર આપી છે. )
For Private & Personal Use Only
www.jainelibrary.org