________________
૧૦
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો
શ્રી શત્રુંજય તીના વહીવટ રાજનગર-અમદાવાદના શ્રીસ`ઘના હાથમાં આવ્યા અને, સમય જતાં, બધા કારામાર, જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રતિનિધિ તરીકે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યા, તે પહેલાં આ મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રિકાના જાન-માલના રક્ષણ માટે કેવી વ્યવસ્થા હતી, અને એ માટે કે યાત્રા માટે કોઈ રકમ આપવી પડતી હતી નહી. એની આધારભૂત માહિતી સાંપડતી નથી. જે અરસામાં ગુજરાત ઉપર સેાલ’કી રાજવ ́શનું શાસન હતું ત્યારે (અને તે પહેલાં ચાવડા વંશના રાજશાસન દરમિયાન પણ) ગુજરાતના રાજ્યસ`ચાલનમાં જૈન મંત્રીએ અને જૈન શ્રેષ્ઠીઓના ફાળા પણ મહત્ત્વના હતા અને શ્રી શત્રુંજય તીર્થ ઉપરના સ્થાપત્યની સમૃદ્ધિના વિકાસની શરૂઆત પણ સાલકી રાજ્યશાસનના સમયથી જ થઈ
” તથી એવું અનુમાન થઈ શકે છે કે, એ વખતે યાત્રિકવેરા અને મુંડકાવેરા જેવી
રકમ એ તીના યાત્રિકા પાસેથી વસૂલ કરવામાં નહીં આવતી હાય. પણ સાલકી યુગની પડતી થઈ, ગુજરાતમાં મુગલ સત્તાનું તથા બીજી મુસ્લિમ સત્તાનું શાસન સ્થપાયું અને એને પણ અસ્ત થયા, એવા સક્રાંતિના કાળમાં તીર્થના ઉદ્ધાર કરવા પડે એટલા માટાં પ્રમાણમાં તીર્થની ભાંગફેડ અને આશાતના ભલે ન થઈ હાય, પણ એ વખતે તીર્થના યાત્રિકાની ખિનસલામતી વધી ગઈ હશે અને એમની કનડગત પણ થઈ હશે અને એમની પાસેથી કાઈ કે, યાત્રાવેરા કે મૂડકાવેરાનુ કાઈ નિશ્ચિત ધારણુ સ્વીકર્યા વગર, મનસ્વી રીતે પૈસા પડાવ્યા કે ઉઘરાવ્યા હશે. એવુ· પણ જાણવા મળે છે કે શ્રી શત્રુંજય તીની યાત્રા માટે–ભગવાન ઋષભદેવનાં દર્શન કરવા માટેયાત્રિકો પાસેથી રૂપાનાણું તે ઠીક, સાનાનાણું એટલે કે સેાનામહાર પણ દાપા (ટેક્ષ ) તરીકે લેવામાં આવ્યાના પ્રસ`ગેા કથારેક ક્યારેક અન્યા હતા.૧
પણ આ બધી વાત શ્રી શત્રુંજય તીથૅના વહીવટ અમદાવાદના શ્રીસ`ઘના હાથમાં આવ્યા અને ત્યાં ગેહેલ વશની હકૂમત સ્થપાઈ તે પહેલાંની છે. ત્યાર પછી તા, માટે ભાગે, સમયે સમયે, પાલીતાણા રાજ્ય સાથે એક વાર સીધેસીધા અને ચાર વાર, બ્રિટિશ હકૂમતની દરમિયાનગીરીથી રખાપાના કરારો થતા જ રહ્યા હતા. આ રીતે વિ॰ સં ૧૭૦૭ થી વિ॰ સ૦ ૧૯૮૪ એટલે કે ઈ. સ. ૧૯૫૧ થી ૧૯૨૮ સુધીનાં ૨૭૭ વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org