________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર કરીને, પિતાનાં સૂચને મુંબઈ સરકારને મોક્લી આપ્યાં હતાં. ઉપરાંત શેઠશ્રી હેમાભાઈ વખતચંદે પણ આ સમાધાન માટે કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન બાનવેલને ભારપૂર્વક લખ્યું હતું. એ બધાના પરિણામે, કેપ્ટન બનવેલે, પાલીતાણા રાજય અને શ્રાવક કોમ વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે, તા. ૯–૧૨–૧૮૨૧ ના રોજ, એક કરારનામું કરાવી આપ્યું, જે નીચે મુજબ હતું–૧૩ છે. સને ૧૮૨૧ ને કરાર
દસક્ત ગોહેલ કાંધાજી સહી
સહી દસકત ઘણજી લી. ગોહેલ શ્રી કાંધાજી તા. કુવર ને ઘણજી જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણું જત સાવકને સંઘ તથા પરચુરણ આદમી પાલીતાણે જાત્રાને આવે છે તે ઉપર અમારી રખોપાની લાગત છે. તે કુલ અમારી બાબત ડુંગર સબંધી તથા ભાટ તથા રાજગર તા. ચાકર પેસા વગેરે તથા બીજી દરબસ્ત લાગત સુધાં ઉચક દર વરસ ૧ એકે રૂા. ૪૫૦૦] અંકે પસતાલીસ સેહે પુરા તેની વિગત છે. 2. ૪૦૦) દરબારના દેવા
૨૫૦ રાજગરને દેવા . ૨૫) ભાટ સમસ્તને દેવા
-
જમલે ૪૫૦૦
એ પરમાણે વરસ દસને સંવત ૧૮૭૮ના કારતગ શુદ ૧૫ થી તે સં. ૧૮૮૮ના કારતગ શુદ ૧૫ સુધી રૂા. ૪૫૦૦] અંકે પસતાલીસ હજાર પુરા સકાઈ માટે શ્રા સરકાર હંતરાબલ કંપની બહાદુર નીસવત આજમ કપતાને બારનવેલ સાહેબ પુલેટીકલ ઈજટ પ્રાત કાઠીઆવાડના સાહેબની વીદમાને તમને આવું છે તે ઉપર લખા પ્રમાણે દર સાલ વરસ ૧૭ દસ સુધી ભરતા જજે. સંધ અગર પરચુરણે લોક જાત્રાને આવસે તેની ચિકી પિરાની ખબરદારી અમે સારી પેઠે રાખીસુ. ને જાત્રાલ લોકને કશી વાતે આજા પિચવા દેશું નહી. અગર કેઈ લેકનું નુકસાન ચેરીથી થાસે તે તેનું વલતર કરી આપીશું. આફત ફતુર આસમાની સુલતાની મેજરે આપીશું. તેના રૂા. કરાર પ્રમાણે આગલ ઉપર લઈશું તથા અવધ પુરી થઆ પછી કરાર પ્રમાણે રૂા. આગલ સાલ આપસે તાં સુધી ચાલુ પાલીસુ. કરાર પ્રમાણે. બીજુ શેઠ શાંતીદાસનું વંશવાળાની બે તરફથી જોવાની માફી સદામત થાઓ છે તે તમારે પણ કરવી. એ રીતે લખી આપે છે તે સહી છે.
મતી સં. ૧૮૭૮ ના વરખે માગશર સુદ ૧૫ તા. ૯ માંહે ડીસેમ્બર ૧૮૨૧ અંગરેજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org