________________
૩૪
શેડ આ કની પેઢીના ઇતિહાસ વોટસન સમક્ષ પોતપોતાની વાતની સવિસ્તર રજૂઆત થયા પછી એમણે, તા. ૧૨-૬-૧૯૨૬ ના રાજ, આ ખાખતમાં પેાતાના જે વિસ્તૃત ચુકાદો આપ્યા હતા, એમાં એમણે આ વિવાદના એવા ઉકેલ સૂચવ્યા હતા કે~
(૧) જૈન સ ંઘે દરખારશ્રીને, તા. ૧-૪-૧૯૨૭ થી, વાર્ષિક રૂ. એક લાખ રખાપાની ઊચક રકમ તરીકે આપવા.
(૨) આ ગેાઠવણુ દસ વર્ષ સુધી અમલમાં રહેશે.
(૩) મુદ્દત પૂરી થયા બાદ આ બાબતમાં કયા માર્ગ અપનાવવો તે હું સૂચવવા માગતા નથી. તેમ જ એ વખતે શે। ફેરફાર કરવો એના અધિકાર સાર્વભૌમ સત્તાના હાથમાં રહેશે, એ પણ હું અત્યારે નક્કી કરવા ઇચ્છતા નથી. ખંધારણીય પરિસ્થિતિ જે રીતે હું સમજુ છું તે મુજખ, જ્યારે આ કરાર ( દસ વર્ષને અ ંતે ) રદ થઈ જશે, ત્યાર પછી, દરખારશ્રી કલ કીર્ટિજે નક્કી કરેલ દરે યાત્રાવેરો ઉઘરાવવાના અધિકાર ભાગવી શકશે. આ બાબતમાં જ્યારે સાભૌમ સત્તાને એમ લાગે કે, પક્ષકારે વચ્ચે એવી પિરસ્થિતિ ઊભી થઈ છે કે જેથી સા`ભૌમ સત્તાને એમ લાગે કે પક્ષકારોની વચ્ચે પડવુ જોઈએ ત્યારે જ એમ કરશે.૬૬
મિ, વેટસનના આ ચુકાદા ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, એમણે, જૈનોની કોઈ પશુ માગણીને વિચારવા લાયક અને વજનદાર માનીને એને પણ ન્યાય મળે એ રીતે પેાતાના ક્રૂ'સલેા આપવાને બદલે, દરખારશ્રીને, એમની માંગણી મુજબ પૂરેપૂરા લાભ થાય તેમ જ છેવટે રૂ. ૨/- મુજખનેા મુડકાવેરા ઉઘરાવવાની એમની માગણી પણુ માન્ય રહે, એ રીતના, સાવ એકતરફી કહી શકાય એવો, ફેસલા આપ્યા હતા; એટલે એ કાઈ પણ રીતે જૈન સંઘને માન્ય થઈ શકે એમ હતું જ નહી..
રખાપાની વાર્ષિ ક રૂ. ૧૫,૦૦૦ ની રકમને લગભગ સાત ગણી વધારી આપવી અને દસ વર્ષને અંતે મુંડકાવેરાના અધિકાર પણ આપવા, એ વાત અગાઉના રખાપાના ત્રણે કરાર સાથે કોઈ પણ રીતે સુસંગત થઈ શકે એમ ન હતી. વિ॰ સ. ૧૭૦૭ના રખાપાના પહેલા કરારમાં તા કોઈ ચોક્કસ રકમ નક્કી કરવામાં નહાતી આવી. પણ સને ૧૮૨૧ માં, કેપ્ટન ખાનવેલની દરમ્યાનગીરીથી, થયેલ રખાપાના ખીજા કરારમાં વાર્ષિક રુ. ૪૫૦૦/-ની ઊચક રકમ ઠરાવવામાં આવી હતી. (આ રકમમાંથી દરખારશ્રીને તે માત્ર વાર્ષિક રૂ. ૪૦૦૦/- જ મળવાના હતા.) તે પછી સને ૧૮૬૩ માં મેજર કીટિ‘જના ફેસલા પ્રમાણે રખાપાની વાર્ષિક રકમ રૂ. ૧૦,૦૦૦] ની ઠરાવવામાં આવી હતી. આ આ બંને કરારમાં દસ વર્ષની મુદ્દત નક્કી કરવામાં આવેલ હાવા છતાં, રૂા. ૪૫૦૦] ના ખીજો કરાર લગભગ ચાર દાયકા સુધી અને ત્રીજો રૂા. ૧૦,૦૦૦ ના કરાર આશરે અઢાર વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org