________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરારે
૨૦૩ અતર મત
અતર સાખ ૧ ગોહેલ શ્રી ઊનડજી તથા
૧ શ્રી જગદીશની સાખ કુવર બાવાજી ઉપર લખા
૧ કુવર જેસાભાઈની સાખ પ્રમાણે સહી છે
૧ કુવર મેડાભાઈની સાખ ૧. કુવર અજાભાઈની સાખ ૧. કુવર વીસાભાઈની સાખ ૧. કુવર સબલાભાઈની સાખ ૧. કુવર અદાભાઈની સાખ ૧. બારોટ લાપાની સાખ ૧. બાવા કેસવગરની સાખ ૧. ગઢવી ભેજા ભુઠની સાખ
૧. લા. શા. કમા વીરચંદ
(દફતર નં૦ પ, ફાઇલ નં. ૪૭.) - આ કરારે પાકા દસ્તાવેજનું રૂપ લીધું ન હતું. એ સ્પષ્ટ છે, કારણ કે, એનો અમલ થયાની કોઈ પણ નેધ કે માહિતી મળતી નથી. એટલે એક રીતે આ લખાણને પાકા દસ્તાવેજ રૂપે લેખાવી શકાય નહીં. તેથી આ લખાણને અર્થ, સામાન્ય રીતે, એટલે જ થઈ શકે કે, પાલીતાણું રાજ્ય અને જેન કેમ વરચે આ કઈ રખોપાને કરાર કરવાની હિલચાલ તે અરસામાં (સને ૧૮૦૩માં) થઈ હતી. આ કરારના મુસદ્દામાં રખેપાની વાર્ષિક રકમ રૂ. ૪૦૦૧) સૂચવવામાં આવી હતી. આ પછી ૧૮ વર્ષે, સન ૧૮૨૧ની સાલમાં, કેપ્ટન બાલની દરમિયાનગીરીથી, પાલીતાણા રાજ્ય તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે જે રખોપાને કરાર થયો હતો, તેમાં રખોપાની કુલ ૨કમ વાર્ષિક રૂ.૪૫૦૦ નક્કી કરવામાં આવી હતી. એમાંથી પાલીતાણાના દરબારશ્રીને તે રૂ. ૪૦૦૦] જ મળવાના હતા. દરબારને આપવાની વાર્ષિક રૂ. ૪૦૦૦)ની રકમને આંક નક્કી કરવામાં, સંભવ છે કે, અહીં જે અમલમાં નહીં મુકાયેલ કરારનું લખાણ ઉપર આપવામાં આવ્યું છે, એમાં સૂચવવામાં આવેલી વાર્ષિક રૂ. ૪૦૦૧) ની રકમના નિર્દેશે કંઈક ભાગ ભજવ્યું હોય. આ તે માત્ર અનુમાન જ છે, પણ બંને લખાણમાં દરબારશ્રીને મળવાની રકમ રૂ. ૪૦૦૦/ ની જ હોવાથી આવું અનુમાન કરવાનું મન થઈ આવે એ સ્વાભાવિક છે.
આ કરાર કાયમી હોવાને પેઢીને ખ્યાલ સને ૧૮૨૧માં, તે વખતના કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ આર. બાલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org