________________
પેઢી અને પાલીતાણા રાજ્ય
૧૮૭
આવી પરિસ્થિતિ સફળતાપૂર્વક ઊભી કરી શકયા એ હકીકત એમ દર્શાવે છે કે, તેએ શ્રી શત્રુંજય તીને લગતા પ્રશ્નોનેા, તીના અને સધના લાભમાં, નિકાલ આવે એ માટે કેટલા સજાગ અને પ્રયત્નશીલ હતા અને આવા પ્રસંગે કાઈ પણ ખાખતને હાથ ધરવામાં કે હલ કરવામાં કેટલી કુનેહ, દ્વીઘદૃષ્ટિ અને ચીવટથી કામ લેતા હતા તેમ જ અંગ્રેજ રાજ્યસત્તા ઉપર એમના કેવા પ્રભાવ હતા
આવી વાંધાજનક માખતામાં એમને માટે ભાગે સફળતા મળતી એનું મુખ્ય કારણ એ હતું કે તેએ, વિવેકદૃષ્ટિથી, કાઈ પણ માગણીના વ્યાજબીપણા અને ગેરવ્યાજબીપણાને અગાઉથી વિચાર કરીને, વ્યાજબી હેાય એવી માગણી કરવાનું જ વલણ અખત્યાર કરતા હતા. ટૂંકમાં કહેવુ... હાય તા એમ કહેવુ' જોઈ એ કે, તેઓ કયારેય પેાતાના કાયદેસરના અધિકારને લેશ પણ હાનિ પહેાંચે એ ચલાવી લેતા ન હતા; અને એ માટે દરેક પ્રકારે પ્રયત્ન કરવામાં જરા પણ કચાશ રહેવા દેતા ન હતા કે નમતુ' આપતા ન હતા; અને કાઈ ગેરવ્યાજબી ખાખતમાં સ`ડાવાઈ ન જવાય એની પૂરી સાવધાની રાખતા હતા, એટલુ જ નહી', જ્યારે પણ કાઈ ગેરવ્યાજબી વાતમાં અટવાઈ ગયાનુ એમના ખ્યાલમાં આવતું તેા અને તેએ આપમેળે જ જતી કરી દેતા હતા. આથી એમને પેાતાની વ્યાજબી માગણીના સ્વીકાર કરાવવામાં એક પ્રકારનું નૈતિક ખળ પણ મળી રહેતુ. અને ત્રીજા પક્ષ ( અંગ્રેજ સત્તા ) ઉપર એની વિશેષ આવકારદાયક અસર પણ પડતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org