________________
છઠ્ઠા પ્રકરણની પાદનોંધા
૧. "The nominal plaintiff is Anandji Kallianji; but this is not the name of any person. It is the fictitious name (signifying joy and prosperity), of a firm, which is managed by the leaders of the Jain community in Western India, and which has been established for many years in order to carry on all matters of business connected with the temples sacred to the Jain Religion on the Shatrunjay Hill.”
—E. T. Candy
Acting Judicial Assistant to the Political Agent in Kattywar The Palitana Jain Case, p. 1.
અર્થાત્ નામમાત્રના વાદી તરીકે આણુ છ કલ્યાણજીનું નામ છે; પરંતુ આ નામ કાઈ વ્યક્તિનું નથી; એ એક પેઢીનુ કલ્પિત નામ છે (એ આનંદ અને આબાદીનું સૂચન કરે છે). એની સ્થાપના, ઘણાં વર્ષ પહેલાં, શત્રુંજય પર્યંત ઉપરનાં જૈન મદિરાના વહીવટને લગતી બધી બાબતાનું સંચાલન કરવા માટે, કરવામાં આવી હતી; અને એને વહીવટ પશ્ચિમ ભારતના જૈન સમાજના અગ્રણીએ સભાળે છે.”
—ઈ. ટી. કેન્ડી
કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટના એકટીંગ જ્યુડિશિયલ આસિસ્ટન્ટ, ધી પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧.
૨. જ્યારે કાઈ પણ જૈન તીર્થં તેમ જ કાઈ પણ ગામ કે શહેરનું જિનમદિર મુશ્કેલીમાં આવી પડતું, અને એવા વખતે એવી મુશ્કેલીનું નિવારણ કરવાનું કામ જે તે સ્થાનના જૈન સંઘને કપરુ કે પેાતાની શક્તિ બહારનું લાગતું, ત્યારે એનું ધ્યાન, માટે ભાગે, શેઠ આણુ છ કલ્યાણજીની પેઢી તરફ જતું હતું. રાજસ્થાનના આપણા જાણીતા તીર્થં ધાણેરાવની નજીકમાં આવેલ ગઢમેાળ ગામના જિનાલયની આશાતના દૂર કરાવીને અને એના ઉપર આવી પડેલ સંકટનું નિવારણ કરાવીને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીએ જે રીતે એના જીર્ણોદ્ધાર કરાવી આપ્યા હતા, એ કથા આ વાતની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ આખા પ્રસંગ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે લખેલ “ શાસનસમ્રાટ ' નામે પરમપૂજ્ય આચા મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરિત્રમાં ( પૃ૦ ૧૫૦-૧૫૨માં ) વિસ્તારથી આપવામાં આવેલ છે; તે જાણવા જેવા હેાવાથી અહી એને સાર આપવામાં આવે છે— એક દિવસ તેરાપથી મુનિએ ગઢખેાળ એટલું જ નહીં, એમણે મૂતિ અને અને, જાણે આટલું ઓછુ. હાય એમ,
વિ॰ સં॰ ૧૯૬૭ની સાલની આ વાત છે. ગામમાં આવ્યા અને ત્યાંના જિનમદિરમાં ઊતર્યા, મૂર્તિ પૂજાનો વિરોધ કરતી વાતા કહેવા માંડી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org